જૉર્ડનનો રાષ્ટ્રધ્વજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૭:
 
== લાક્ષણિકતાઓ ==
પટ્ટા અને ત્રિકોણ ઉપરાંત ધ્વજમાં સાત ખૂણા ધરાવતો એક સિતારો પણ છે જે લાલ ત્રિકોણમાં આવેલ છે. તે સિતારો આરબ પ્રજાની એકતાનું પ્રતિક છે. એમ પણ વાયકાકહેવાય છે કે તે [[કુરાન]]<nowiki/>ની પ્રથમ સુરાની સાત કલમોનું પ્રતિનિધિત્વ કરે છે. તેને જોર્ડનનું પાટનગર અમાન જે સાત ટેકરીઓ પર વેસેલુંવસેલું છે તેનું પ્રતિક પણ ગણાય છે. સાત ખૂણાઓ એકેશ્વરમાં શ્રદ્ધા, માનવતા, વિનમ્રતા, રાષ્ટ્ર ભાવના, સદગુણો, સામાજિક ન્યાય અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે.
[[ચિત્ર:Flag_of_the_Emirate_of_Transjordan.svg|left|thumb|250x250px|૧૯૨૮થી ૧૯૩૯ સુધી થોડો અલગ ધ્વજ વપરાતો હતો]]