ઝકાત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : ઇસ્‍લામ મા ઝકાત અર્થ પોતાની વરસ્ ની આવક મા થી અમુક આવક દાન આપ્વી ...
(કોઇ તફાવત નથી)

૧૮:૩૯, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

ઇસ્‍લામ મા ઝકાત અર્થ પોતાની વરસ્ ની આવક મા થી અમુક આવક દાન આપ્વી એવો થાય છે.આમ કર્વાથી અલ્લાહ્ તેની અન્ય આવક ની હીફાજત કરે છે.મુસ્લિમ હોવા માટે નસીબમાં વિશ્વાસ રાખવો જરૂરી છે.જે લોકો અલ્લાહ અને તેના રસુલ સલ્લ્લાહો અલયહિ વસલ્લ્લમે બતાવેલા રસ્તા પર ચાલ્યા હશે, તેને ક્યામત્તના દિવસે અલ્લાહ પાક તેના રહેમ, કરમ (દયા) થી જન્નતમા દાખલ કરશે.

ઇસ્લામના પાયા ગણાતી પાંચ મહત્વની બાબતો: