પ્રેમાનંદ સુવર્ણચંદ્રક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
img
લીટી ૨૩:
|image_size=
|next=
}}
}}'''પ્રેમાનંદ સુવર્ણચંદ્રક''' એ એક સાહિત્યિક સન્માન છે, જે દર બે વર્ષે, જોકે કેટલીકવાર વાર્ષિક ધોરણે, ગુજરાતી લેખનમાં શ્રેષ્ઠતાને માન્યતા આપવા અને પ્રોત્સાહન આપવા માટે પ્રસ્થાપિત ગુજરાતી લેખકને આપવામાં આવે છે.
[[File:Premanand Sahitya Sabha - Vadodara - Gujarat 003.jpg|thumb|પ્રેમાનંદ સાહિત્ય ભવન, વડોદરા]]
}}'''પ્રેમાનંદ સુવર્ણચંદ્રક''' એ એક સાહિત્યિક સન્માન છે, જે દર બે વર્ષે, જોકે કેટલીકવાર વાર્ષિક ધોરણે, ગુજરાતી લેખનમાં શ્રેષ્ઠતાને માન્યતા આપવા અને પ્રોત્સાહન આપવા માટે પ્રસ્થાપિત ગુજરાતી લેખકને આપવામાં આવે છે.
 
ગુજરાતી કવિ [[પ્રેમાનંદ|પ્રેમાનંદ ભટ્ટ]]<nowiki/>ની યાદમાં તેમના નામ સાથે જોડાયેલી સાહિત્યની એક સંસ્થા ‘પ્રેમાનંદ સાહિત્ય ભવન’ દ્વારા આપવામાં આવે છે. ૧૯૧૬માં વડોદરા સાહિત્ય સભા તરીકે સ્થાપના થઈ હતી, ૧૯૪૪માં તેનું નામ પ્રેમાનંદ સાહિત્ય ભવન રાખવામાં આવ્યું.<ref>{{Cite web|url=http://www.historyofvadodara.in/premanand-sahitya-bhavan/|title=History of Vadodara|access-date=15 July 2018}}</ref> સંસ્થા દ્વારા ૧૯૮૩માં આ પદકની શરૂઆત કરવામાં આવી હતી.