ઓગસ્ટ ૭: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 148 interwiki links, now provided by Wikidata on d:q2781 (translate me)
અપડેટ
લીટી ૫:
== મહત્વની ઘટનાઓ ==
* ૧૯૪૪ – "આઇબીએમ" કંપનીએ પ્રથમ પ્રોગ્રામ નિયંત્રિત ગણનયંત્ર (કેલક્યુલેટર), 'સ્વચાલિત અનુક્રમ નિયંત્રિત ગણનયંત્ર' (જે હાર્વર્ડ માર્ક-૧ તરીકે ઓળખાયું), સમર્પિત કર્યું.
* ૧૯૪૭ – "બોમ્બે મ્યુનિશિપલ કોર્પોરેશને" <!-- આ જોડણી સુધારવા વિ. --> "બોમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ" (બેસ્ટ,BEST)નો હવાલો સંભાળ્યો.
* ૧૯૫૫ – "ટોક્યો ટેલિકોમ્યુનિકેશન એન્જીનિયરીંગ", "સોની"ની પૂર્વજ કંપનીએ, [[જાપાન]]માં તેનો પ્રથમ [[ટ્રાન્ઝિસ્ટર રેડિયો]] વેંચ્યો.
* ૧૯૬૦ – આઇવરી કોસ્ટ ફ્રાન્સથી સ્વતંત્ર થયું.
* ૧૯૭૬ – વાઇકિંગ કાર્યક્રમ: 'વાઇકિંગ ૨' યાન [[મંગળ (ગ્રહ)|મંગળ]]ની ભ્રમણકક્ષામાં દાખલ થયું.
* ૨૦૧૬ – [[વિજય રૂપાણી]]એ ગુજરાત રાજ્યના સોળમા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.
*
 
== જન્મ ==
* ૧૭૦૨ – મુહમ્મદ શાહ, મુઘલ સમ્રાટ (અ. ૧૭૪૮)
*
* ૧૯૩૪ – [[ચન્દ્રકાન્ત ટોપીવાળા]], ગુજરાતી કવિ અને વિવેચક
*
* ૧૯૩૪ – [[ભોળાભાઈ પટેલ]], ગુજરાતી લેખક (અ. ૨૦૧૨)
* ૧૯૩૫ – [[રાજમોહન ગાંધી]], શિક્ષણશાસ્ત્રી, રાજનૈતિક કાર્યકર્તા, જીવનચરિત્ર લેખક
* ૧૯૫૪ – [[સુરેશ વાડકર]], પાર્શ્ચગાયક
* ૧૯૫૯ – [[કોએનરાડ એલ્સ્ટ]], ફ્લેમિશ લેખક અને જમણેરી પાંખના હિન્દુત્વના સમર્થક
*
 
== અવસાન ==
* ૧૮૮૮ – [[નવલરામ પંડ્યા]], ગુજરાતી ભાષાના વિવેચક, નાટ્યકાર, કવિ, નિબંધકાર, શિક્ષણશાસ્ત્રી, પત્રકાર (જ. ૧૮૩૬)
* ૧૯૦૧ – [[વીરચંદ રાઘવજી ગાંધી]], જૈન વિદ્વાન, શિકાગો ખાતેની ધર્મ સંસદમાં જૈન ધર્મના પ્રતિનિધિ (જ. ૧૮૬૪)
* ૧૯૪૧ – [[રવિન્દ્રનાથ ટાગોર]] (રોબિન્દ્રોનાથ ઠાકુર), ભારતીય લેખક,કવિ, [[નોબેલ પારિતોષિક]] સન્માનીત. (જ. ૧૮૬૧)
* ૨૦૧૮ – એમ. કરુણાનિધિ, ભારતીય રાજકારણી, તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને તમિલોના અગ્રણી નેતા (જ. ૧૯૨૪)
*
*
 
== તહેવારો અને ઉજવણીઓ ==
*
 
== બાહ્ય કડીઓ ==
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/august/7 બી.બી.સી.(BBC): આજનો દિવસ]