સપ્ટેમ્બર ૧૨: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 143 interwiki links, now provided by Wikidata on d:q2849 (translate me)
અપડેટ
લીટી ૨:
 
== મહત્વની ઘટનાઓ ==
* ૧૮૪૮ – નવું બંધારણ અપનાવવાની સાથે [[સ્વિત્ઝરલૅન્ડ]] સંઘીય રાજ્ય બન્યું.
* ૧૯૪૦ – [[ફ્રાન્સ]]ના લાસ્કોમાં ગુફા ચિત્રો મળી આવ્યા.
*
== જન્મ ==
* ૧૯૧૨ – [[ફિરોઝ ગાંધી]], ભારતીય રાજકારણી અને પત્રકાર (અ. ૧૯૬૦)
*
* ૧૯૧૩ – જેસી ઓવેન્સ, ([[:en:Jesse Owens|Jesse Owens]]) અમેરિકન ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લીટ, ૧૯૩૬ની ઓલિમ્પિક ગેમ્સમાં ચાર વખત ગોલ્ડ મેડાલીસ્ટ (અ. ૧૯૮૦)
* ૧૯૪૦ – [[પ્રકાશ ન. શાહ]], સંપાદક, પત્રકાર અને લેખક
* ૧૯૮૮ – [[પ્રાચી દેસાઈ]], ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી
== અવસાન ==
* ૧૯૬૨ – રાંગેય રાઘવ, ભારતીય લેખક અને નાટ્યકાર (જ. ૧૯૨૩)
*
* ૧૯૯૩ – [[હિતેન્દ્ર દેસાઈ]], ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી અને [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]ના નેતા (જ. ૧૯૧૫)
 
== તહેવારો અને ઉજવણીઓ ==
* [[શીખ#સરાગરહીનું યુદ્ધ|સારાગઢી દિવસ]] ([[શીખ]] ધર્મ)
*
== બાહ્ય કડીઓ ==