ખંડકાવ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૪૧:
 
==સંપાદનો==
ઈ. સ. ૧૯૫૭માં ‘આપણાં ખંડકાવ્યો’- નામે [[ધીરુભાઈ ઠાકર]], [[ચીમનલાલ ત્રિવેદી|ચિમનલાલ ત્રિવેદી]] અને ચંદ્રશંકર ભટ્ટે ૨ પુરવણીઓમાં ૩૦ ખંડાકાવ્યો સંપાદિત કર્યા હતા. એ પછી ૧૯૮૫માં ‘શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્યો’-નામે [[ચિનુ મોદી]] અને [[સતીશ વ્યાસ|સતીશ વ્યાસે]] એક સંપાદ્ન બહાર પાડ્યું જેમાં એમણે ૧૪ શિષ્ટ, ૬ વિશિષ્ટ અને ૩ પરિશિષ્ટ એવા ત્રણ વિભાગમાં ખંડકાવ્યો સંપાદિત કર્યાં છે. <ref name="SS"/>
 
==સંદર્ભ==