નરસિંહ મહેતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2402:8100:24CD:F3D1:A91F:4E50:E697:915E (talk) દ્વારા કરેલ ફેરફારોને InternetArchiveBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૮:
નરસિંહ મહેતાનો જન્મ [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]નાં [[તળાજા]] ગામમાં ઈ.સ.૧૪૧૪માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછી [[જુનાગઢ]] (ત્યારનું જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા. નાની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા. તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા અને તેમનો ઉછેર તેમની દાદી જયગૌરીએ કર્યો હતો.<ref name="iss">{{cite book | url=https://books.google.co.in/books?id=ZvJa5nTi3VsC&pg=PA189&dq=Shodash+Granth&hl=en&sa=X&ei=CGtEUcHQE4iyrAe014CAAg&ved=0CC4Q6AEwAA#v=onepage&q=vallabhacharya&f=false | title=Indian Saints & Sages | publisher=Pustak Mahal | author=Prasoon, Shrikant | year=૨૦૦૯ | page=૧૬૯ | isbn=9788122310627}}</ref><ref name=":1">{{Cite book|url=http://www.oxfordscholarship.com/view/10.1093/acprof:oso/9780199976416.001.0001/acprof-9780199976416|title=Narasinha Mehta of Gujarat : A Legacy of Bhakti in Songs and Stories|last=Shukla-Bhatt|first=Neelima|publisher=Oxford University Press|year=2014|isbn=9780199976416|location=New York|pages=105-109, 213, 220|oclc=872139390|via=Oxford Scholarship}} {{Subscription required}}</ref>
 
તેમનાં લગ્ન ૧૪૨૯માં માણેકબાઈ સાથે થયાં. આ યુગલ નરસિંહ મહેતાના ભાઈ બંસીધરને ત્યાં જૂનાગઢમાં રહેતારહેતું હતાહતું. તેમને શામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઈ નામની પુત્રી હતી.<ref name="nm" />
 
== સર્જન ==