રાજુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
'''રાજુ''' એ પન્નાલાલ પટેલ કૃત નવલકથા માનવીની ભવાઇની નાયિકા તરીકે આવતું પાત્ર છે. કથાનાયક કાળુ સાથે લગ્ન ન થઈ શકવાથી તે બીજે પરણે છે, અને પોતાના બિમાર પતિ અને...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
+add
લીટી ૧:
'''રાજુ''' એ [[પન્નાલાલ પટેલ]] કૃત નવલકથા [[માનવીની ભવાઇ]]ની નાયિકા તરીકે આવતું પાત્ર છે. કથાનાયક કાળુ સાથે લગ્ન ન થઈ શકવાથી તે બીજે પરણે છે, અને પોતાના બિમાર પતિ અને એની દરિદ્રતાને સતત સહન કરતી રાજુ ભયંકર દુકાળના સમયે કાળુને પ્રોત્સાહન પુરું પાડે છે, અને કાળુની મરણતોલ હાલતમાં એનું જીવનદાન બને છે.<ref>ટોપીવાળા, ચન્દ્રકાન્ત; સોની, રમણ; દવે, રમેશ ર., સંપા. (૧૯૯૦). ગુજરાતી સાહિત્ય કોશ: અર્વાચીનકાળ. ખંડ ૨. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. p. ૫૧૩. {{oclc|26636333}}.</ref>
 
==પાત્રપરિચય==
નાનપણથી રાજુની સગાઈ કથાનાયક કાળુ સાથે થયેલી છે. પરંતુ [[માલી ડોશી]], રણછોડ, [[નાનિયો|નાનિયા]] જેવા કપટી સગાઓ દ્વારા કપટ કરીને કાળુ-રાજુની સગાઈ તોડવામાં આવે છે.<ref name="પારેખ ૨૦૨૦">{{Cite book |last=પારેખ |first=યોગેન્દ્ર |title=નવલકથાનું સ્વરૂપ, MGT-01: માસ્ટર ઑફ આર્ટસ્ - ગુજરાતી, નવલકથાનું સ્વરૂપ, એકમ ૪: માનવીની ભવાઇ: એક અધ્યયન |publisher=ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી |year=૨૦૨૦ |pages=૩૪–૩૬ |isbn=978-93-89456-37-0}}</ref>
 
==સંદર્ભો==
"https://gu.wikipedia.org/wiki/રાજુ" થી મેળવેલ