અણસાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૪:
અણસાર એ એક સમસ્યાપ્રધાન સામાજિક નવલકથા છે જેમાં તેમણે સમાજમાંથી તિરસ્કૃત રક્તપિત્તના રોગથી પીડાતા લોકોની વેદનાને વાચા આપવાનો યત્ન કર્યો છે. સેંકડો દાયકાઓથી માત્ર સમાજ જ નહીં પરંતુ સ્વજનો થકી પણ થઈ રહેલી રક્ત પિત્તના રોગીઓની ઉપેક્ષા એ આ નવલકથાનો મુખ્ય આધાર છે. <ref name=":1">{{Cite web|title=અણસાર – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ|url=https://gujarativishwakosh.org/%E0%AA%85%E0%AA%A3%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0/|access-date=2021-10-09|language=en-GB}}</ref>
 
નવલકથાના પાત્રોની પીડાને સમજવા માટે આ નવલકથાના લેખન પહેલાં તેઓ આ રોગથી પીડાતા લોકોની વચમાં જઈને રહ્યાં હતાં. નારાયણ દેસાઈ કહે છે લેખિકાનો ''આ પ્રયાસ "એક સાધના બની રહ્યો છે''". આ નવલકથા લખવાના ઉદ્દેશ્ય વિશે લેખિકા કહે છે કે, તેમનો હેતુ ‘સમાજના એક અંધારા ખૂણામાં એક આખો માનવસમૂહ કશા અપરાધ વિના સબડી રહ્યો છે, તેના પ્રત્યે અંગુલિનિર્દેશ કરવાનો હતો. રક્તપિત્ત ચેપી રોગ નથી તથા એ રોગના દર્દીઓ સારી એવી માવજત અને સારવારથી સાજાય થતા હોય છે, છતાં એવા સાજા થયેલા દર્દીઓથી પણ દૂર ભાગવાની મનોદશા સમાજના પ્રત્યેક વર્ગમાં જોવા મળે છે’. તેમણે નવલકથામાં કોઈ સાચા પ્રસંગ ઉપરથી રૂપાનું પાત્ર સર્જીને કથા આલેખી છે. <ref name=":1"/>
 
==કથાસાર==