Content deleted Content added
લીટી ૨૭૮:
 
ગુજરાતી વિકિપીડિયા ઉપર નારાયણ જોષી કારાયલ નામનું પાનું કે લેખ છે અને વધારે માહિતી મેળવી જરુર મુકીશ.  પાનું કે લેખ દુર ન થાય એ વિનંત્તિ. હું કુશળ છું અને આપ સૌ ઘરે કુશળ હશો. [[સભ્ય:Vkvora2001|Vkvora2001]] ([[સભ્યની ચર્ચા:Vkvora2001|ચર્ચા]]) ૨૦:૧૩, ૧૯ ઓક્ટોબર ૨૦૨૧ (IST)
:[[સભ્ય:Vkvora2001|વોરા સાહેબ]], ક્ષેમકુશળા પૂછવા બદલ આભાર અને તમારી કુશળતાના સમાચાર વાંચી આનંદ થયો, એથી પણ વધુ આનંદ તમને ફરીથી અહિં ગુજરાતી વિકિપીડિયામાં સક્રિય થયેલા જોઈ ને થયો. [[નારાયણ જોષી કારાયલ]] સસંદર્ભ માહિતી ધરાવતું પાનું છે, ભલે ટૂંકું છે પણ છે તો ઉપયોગી જ એટલે એને દૂર કરવા માટે કોઈ કારણ છે જ નહિં. તમે નિશ્ચિંત પણે વધુ માહિતી એકત્ર કરો અને લેખને સમૃદ્ધ કરો.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૭:૪૮, ૨૦ ઓક્ટોબર ૨૦૨૧ (IST)