દલપતપિંગળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૩:
 
==પાર્શ્વભૂમિ==
દલપતરામે [[દેવાનંદ સ્વામી]] પાસે 'છંદશૃંગાર' પુસ્તક દ્વારા પિંગળશાસ્ત્રનો અભ્યાસ કરેલો. ૧૮૫૫માં '[[બુદ્ધિપ્રકાશ]]'માં એમણે હપ્તાવાર પિંગળ લખવાની શરૂઆત કરેલી' અને ૧૮૬૨માં એ લેખોને 'ગજરાતી પિંગળ' નામે ગ્રંથસ્થ કરેલા. એની ૨૨મી આવૃત્તિથી પ્રગટ થઈ ત્યારે એનું નામ બધલીને 'દલપતપિંગળ' રાખવામાં આવેલું. આ પુસ્તકની અત્યાર સુધીમાં ત્રીસેક આવૃત્તિઓ થઈ છે અને એની નકલસંખ્યા લાખેક સુધી પહોંચી છે.<ref name="ત્રિવેદી ૧૯૯૭"/>
 
==પુસ્તક સાર==