ગોવર્ધનરામ ત્રિપાઠી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
લીટી ૭૦:
 
== જીવન પ્રસંગો ==
ગોવર્ધનરામ જ્યારે મેટ્રિકની પરીક્ષા આપવા ગયા હતા, ત્યારે આ પ્રસંગ સર્જાયો હતો. તે વખતે મેટ્રિકની પરીક્ષામાં સંસ્કૃતની પરીક્ષા લિખિત અને મૌખિક લેવાતી હતી. સંસ્કૃતનું સાહિત્ય એમણે સારું વાચ્યું હતું. પણ વ્યાકરણ કાચું રહી ગયું હતું. તેથી લિખિત પરીક્ષામાં વ્યાકરણવ્યાકરણના ના સવાલો નાસવાલોના જવાબ લખી શક્યા નહી. પછી મૌખિક પરીક્ષા શરૂ થઈ. રોજ થોડા છોકરાઓ તપાસાય છે. તેમનો વારો લગભગ મહિને આવ્યો. તે દરમ્યાન ઘણા ઉજાગરા કરીને સંસ્કૃત વ્યાકરણ પાકુ કર્યું. જ્યારે મૌખિક પરીક્ષા આપવા ગયા ત્યારે તેમને ઓરડાની બહાર ઘણી રાહ જોવી પડી. ગોવર્ધનરામ તો આગલી રાતોના ઉજાગરા ને લીધે ત્યાં જ ઉંઘી ગયા. તે વખતે પ્રો. રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર પરીક્ષક હતા. ગોવર્ધનરામ નો વારો આવ્યો ત્યારે તેમણે "ત્રિપાઠી" કરીને ઓરડામાંથી બૂમ પાડી. એક બૂમ નિષ્ફળ ગઈ એટલે બીજી બૂમ પાડી. તોયે જવાબ ન મળ્યો. તેથી તેનું કારણ તપાસવા તે જાત્તે બહાર અવ્યા અને જુએ છે તો બાંકડા ઉપર એક વિધ્યાર્થી ઘસઘસાટ ઊંઘે! બીજા પરીક્ષકને આવે વખતે ચીડ ચડે તેને બદલે એમના મનમાં આશ્ચર્યં અને દયા ઉત્પન્ન થયા.તેમણે પરીક્ષાર્થીને ઢંઢોળી જાગ્રત કર્યા. ગોવર્ધનરામ ઝબકીને જુએ છે તો "પરીક્ષક સાહેબ" પોતે જ એમની પાસે ઊભેલા! ગભરાટ ની લાગણી હજીતો પૂરી શમી નથી, ત્યાં તો સાહેબે પૂછ્યું , "ત્રિપાઠી તમારું નામ કે?"
 
'જી , હા.'