પૃથ્વીરાજ ચૌહાણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨૪:
મોહમ્મદ ઘોરીએ ભારત પર આક્રમણ કર્યુ અને તે જીતતો ગયો. જ્યારે એની જીત પૃથ્વીરાજ ચૌહાણના રાજ્યની સીમા સુધી આવે ગયો તો પૃથ્વીરાજ ક્રોધે ભરાયો. ઘોરી સાથે લડવા પૃથ્વીરાજે સેના તૈયાર કરી અને બંને તરાઈન નામની જગ્યાએ એકબીજા સાથે યુધ્ધ કરવા લાગ્યા. પૃથ્વીરાજે તરાઈનના પહેલા યુધ્ધમાં ઘોરીને પાછળ ભાગવા મજબૂર કરી દીધો.અને‌ તેને જીવીત છોડી દીધો. પૃથ્વીરાજની જીત થઈ પરંતુ બીજા વર્ષે ૧૧૯૨માં ઘોરી ફરી મેદાનમાં આવ્યો અને આ વખતે જીત ઘોરીની થઈ. પૃથ્વીરાજને બંદી બનાવવામાં આવ્યા. ઘોરીની વિરુધ્ધ લડાઈમાં જયચંદ્ર મદદ ના કરતા તો બની શકતુ કે વાત જુદી હોત. પણ ધોરી એ પૃથ્વીરાજ ને છોડયા નય.
 
પૃથ્વીરાજના દરબારી કવિ અને મિત્ર ચંદબરદાયુએ 'પૃથ્વીરાજ રાસો'માં જણાવ્યુ એ પ્રમાણે તેઓએ લખ્યુ કે જ્યારે પૃથ્વીરાજ ઘોરમાં બંદી હતા ત્યારે એકવાર હુ તેમને મળવા ગયો. ત્યાં સુધી તો મોહમ્મદ ઘોરીએ તેમને ગરમ લોખંડ ના સલીયા‌ગરમ સળીયા થી‌ આંધળો બનાવી દીધો હતો. ત્યારબાદ મેં અને પૃથ્વીરાજે મળીને ઘોરીને મારવાની યોજના બનાવી.
 
એક દિવસ જ્યારે પૃથ્વીરાજને દરબારમાં લાવવામાં આવ્યા તો મે કહ્યુ: {{quote|ચાર વાંસ ચોવીસ ગજ, અંગુલ અષ્ટ પ્રમાણ/તા ઉપર સુલ્તાન છે, ન ચૂક ચૌહાણ.}} આ અંદાજથી પૃથ્વીરાજે શબ્દવેધીશબ્દભેદી વિધ્યા થી બાણ છોડ્યુ અને મોહમ્મદ ઘોરી માર્યો ગયો.
 
ઇતિહાસમાં લખ્યુ છે કે મોહમ્મદ ઘોરીની કોઈ તેના દુશ્મને હત્યા કરી હતી. ઘોરીનો કોઈ પુત્ર ન હોવાથી તેના એક વિશ્વાસુ ગુલામ અને સિપાહી કુતુબુદ્દીન એબકે ભારતમાં ઘોરી દ્વારા જીતેલ રાજ્યને દિલ્લી સલ્તનતનુ રૂપ આપ્યુ અને ગુલામ વંશનો પાયો મૂક્યો. આ રીતે પૃથ્વીરાજ ચૌહાણની હારથી ભારતના ઇતિહાસને વળાંક મળ્યો.