જુલાઇ ૨૮: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અપડેટ
અપડેટ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
 
લીટી ૪:
* ૧૯૧૪ – [[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધ]]નો પ્રારંભ થયો.
* ૧૯૮૪ – ઓલિમ્પિક રમતો: ૨૩મી ઓલિમ્પિયાડની રમતો: લોસ એન્જલસમાં ગ્રીષ્મ ઓલિમ્પિક્સ શરૂ કરવામાં આવ્યો.
* ૨૦૧૭ – પાકિસ્તાનના વડા પ્રધાન [[નવાઝ શરીફ]]ને ભ્રષ્ટાચારના આરોપમાં દોષી ઠેરવ્યા બાદ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તેમને આજીવન હોદ્દા પરથી આજીવન ગેરલાયક ઠેરવ્યા.
 
== જન્મ ==
લીટી ૧૦:
* ૧૯૦૭ – એવી મેયપ્પન, ([[:en:A. V. Meiyappan|A. V. Meiyappan]]) ભારતીય ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક (અ. ૧૯૭૯)
* ૧૯૪૦ – [[અનિલ જોશી]], ગુજરાતી નિબંધકાર અને કવિ
*
 
== અવસાન ==
* ૧૭૫૦ – [[જોહાન સેબેસ્ટિયન બાચ]], બેરોક સમયગાળાના જર્મન સંગીતકાર (જ. ૧૬૮૫)
* ૧૯૪૬ – સંત આલ્ફોન્સા, ભારતીય મૂળની પ્રથમ મહિલા જેઓ કેથોલિક ચર્ચ દ્વારા સંત તરીકે કેનોનાઇઝ કરવામાં આવ્યા. (જ. ૧૯૧૦)
* ૨૦૧૪ – [[અશ્વિન મહેતા]], સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા ગુજરાતી છાયાચિત્રકાર (જ. ૧૯૩૧)
* ૨૦૧૬ – [[મહાશ્વેતા દેવી]], ભારતીય બંગાળી લેખક અને સામાજિક-રાજકીય કાર્યકર્તા (જ. ૧૯૨૬)