દિવ્ય ભાસ્કર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : દિવ્ય ભાસ્કર એક ગુજરાતી વર્તમાન પત્ર છે, જે છેલા કેટલાક વરસોથી ...
 
No edit summary
લીટી ૧:
દિવ્ય ભાસ્કર(Spelled as Divya Bhaskar in English) એક [[ગુજરાતી]] વર્તમાન પત્ર છે, જે છેલા કેટલાક વરસોથી ગુજરાતી સમાચાર પત્રો ની સૂચી માં ઉમેરાયું છે. દિવ્ય ભાસ્કર એ [[હિન્દી]] દૈનિક ભાસ્કર ની કંપની નું પ્રકાશન છે. પોતાના આગવા માર્કેટિંગ થી, દિવ્ય ભાસ્કરે ગુજરાત માં સારો એવો પગદંડો જમાવી દીધો છે અને વરસો જુના [[ગુજરાત સમાચાર]] અને [[સંદેશ]] જેવા વર્તમાન પત્રો ને સારી એવી હરીફાઈ આપી રહ્યું છે.