વિક્રમાદિત્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું corrections and removal of broken links
નાનુંNo edit summary
લીટી ૧:
'''વિક્રમાદિત્ય''' ([[સંસ્કૃત]]: विक्रमादित्य) (ઇ.પૂ. ૧૦૨ થી ઇ.સ. ૧૫) એ પ્રાચિન [[ભારત]]ના [[ઉજ્જૈન]]નો સુપ્રસિદ્ધ સમ્રાટ હતો, જે પોતાના શાણપણ, શૂરવીરતા અને ઉદારતા માટે જાણીતો હતો. તેના પછી "વિક્રમાદિત્ય" ઉપનામ ભારતીય ઇતિહાસમાંના ઘણા રાજાઓએ ધારણ કર્યું હતું, ખાસ કરીને ગુપ્ત રાજા [[|ચંદ્રગુપ્ત મૌર્યબીજો|ચંદ્રગુપ્ત બીજા]]એ અને (લોકલાડીલા ‘હેમુ’ તરીકે જાણીતા) સમ્રાટ હેમ ચંદ્ર વિક્રમાદિત્યએ.
{{About || [[Gupta empire|Gupta]] king Chandragupta II Vikramāditya | Chandragupta II | 1500's Hindu king also known as Hemu | Samrat Hem Chandra Vikramaditya | the aircraft carrier | INS Vikramaditya}}
 
'''વિક્રમાદિત્ય''' ([[સંસ્કૃત]]: विक्रमादित्य) (ઇ.પૂ. ૧૦૨ થી ઇ.સ. ૧૫) એ પ્રાચિન [[ભારત]]ના [[ઉજ્જૈન]]નો સુપ્રસિદ્ધ સમ્રાટ હતો, જે પોતાના શાણપણ, શૂરવીરતા અને ઉદારતા માટે જાણીતો હતો. તેના પછી "વિક્રમાદિત્ય" ઉપનામ ભારતીય ઇતિહાસમાંના ઘણા રાજાઓએ ધારણ કર્યું હતું, ખાસ કરીને ગુપ્ત રાજા [[|ચંદ્રગુપ્ત મૌર્ય|ચંદ્રગુપ્ત બીજા]]એ અને (લોકલાડીલા ‘હેમુ’ તરીકે જાણીતા) સમ્રાટ હેમ ચંદ્ર વિક્રમાદિત્યએ.
 
રાજા વિક્રમાદિત્ય નામ એક [[સંસ્કૃત]] તત્પુરુષ છે, જે विक्रम એટલે કે 'શૂરવીર/બહાદુર' અને आदित्य એટલે કે 'અદિતીનો પુત્ર'ની સંધિથી બન્યું છે. અદિતીના પુત્રો અથવા આદિત્યોમાં સૌથી પ્રસિદ્ધ એ [[સૂર્ય]] એટલે કે સૂર્ય ભગવાન હતા; એટલે વિક્રમાદિત્યનો અર્થ "સૂર્ય સમાન શૂરવીરતા ધરાવનાર" થાય. તે 'વિક્રમ' અને 'વિક્રમાર્ક' તરિકે પણ ઓળખાતો (સંસ્કૃતમાં ''આર્ક'' એટલે [[સૂર્ય]]).