ભીમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૩:
સમગ્ર મહાભારતમાં તેની પૌરાણિક શક્તિઓનાં ખૂબ જ જ્વલંત વખાણ કરવામાં આવ્યાં છે. દા.ત. "સર્વ બળવાન ગદાથી પણ વધુ બળવાન" ભીમની સરખામણીનું કોઇ નથી, તેના જેવો હાથી સવાર કોઈ નથી. યુદ્ધમાં તેના વિષે કહેવાય છે કે તે અર્જુન સામે પણ ન હારે અને દસ હજાર હાથીઓનું બળ ધરાવે છે. યુદ્ધ કળામાં યોગ્ય તાલિમબદ્ધ. જે ક્રોધાવેશમાં ધૃર્તરાષ્ટ્ર પણ ખાઈ જાય. હંમેશાં અજોડ બાજુબળ ધારક સ્વયં ઈંદ્ર પણ તેને ન હરાવી શકે.
પાંડવોના પ્રથમ અજ્ઞાતવાસ દરમ્યાન તે પોતાના ભાઈઓ સાથે રહ્યો. આ સમય દરમ્યાન તેનો સામનો [[હિડંબ]] અને હિડંબીહિડિંબા નામના રાક્ષસ ભાઈ-બહેન સાથે થયો. રાક્ષસોની કુરુ કુળ સાથેની દુશ્મનાવટને લીધે હિડંબે તેની બહેનને ભીમને તેની જાળમાં ફસાવવા કહ્યું. પરંતુ ભીમ અને [[હિડિંબા]] એક બીજા તરફ આકર્ષિત થયાં. ભીમે હિડંબ સાથે યુદ્ધ કર્યું અને હિડિંબા સાથે જંગલમાં એક વર્ષ રહ્યો. તેના થકી તેને [[ઘટોત્કચ્છ]] નામનો એક પુત્ર થયો.
 
કુંતીના વચનને કારણે તેના ભાઈઓ સાથે તે દ્રૌપદી સાથે પરણ્યો. પાંડવોના કુરુ ભુમિમાં પાછા આવ્યાં પછી તેણે મગધ સમ્રાટ [[જરાસંઘ]]ને મલ્લ યુદ્ધ્માંયુદ્ધમાં હરાવીને મારી નાંખ્યો. અને તેના ભાઈઓને રાજસુય યજ્ઞ કરાવવાનો માર્ગ મોકળો કરી આપ્યો. જ્યારે [[યુધિષ્ઠિર]] અને [[દુર્યોધન]] વચ્ચે રમાતો જુગાર (ધ્યુત) અંતિમ ચરણમાં પહોંચ્યોં ત્યારે ભીમ અત્યંત કોપાયમાન થઈ ગયો. જ્યારે [[દુશાસન|દુશાસને]] દ્રૌપદીના વસ્ત્રહરણની ચેષ્ટા કરી ત્યારે તેણે પ્રતિજ્ઞા કરી કે તે દુશાસનનો વધ કરી તેનું રક્ત પીશે. પાંડવોના બીજા અજ્ઞાતવાસ દરમ્યાન તે અલકાપુરીમાં રહ્યો જ્યાં કુબેરે તેને વરદાન આપ્યું. અજ્ઞાતવાસના અંતમાં તે રાજા વિરાટના રસોઈયાના ગુપ્ત વેશે રહ્યો.
 
ઘણાં અવસરોમાં સ્વયં [[અર્જુન]] અને અન્યોએ [[કૃષ્ણ]]ના મનસુબા પર શંકા આણી પણ ભીમનાં પાત્રએ સતત કૃષ્ણને પૂર્ણ વિશ્વાસપાત્ર જ ગણ્યા.
"https://gu.wikipedia.org/wiki/ભીમ" થી મેળવેલ