ટાવર ઓફ લંડન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું લંડન ટાવર નું નામ બદલી ને ટાવર ઓફ લંડન કરવામાં આવ્યું છે.: Proper name, can't be translated
નાનુંNo edit summary
લીટી ૧:
[[બ્રિટન]]ના રાજધાનીના શહેર [[લંડન]]ના મધ્ય ભાગમાં [[ટેમ્સથેમ્સ નદી]]ના કિનારે બનેલા આ ભવ્ય કિલ્લાનું નિર્માણ સને [[૧૦૭૮]]ના વર્ષમાં [[વિલિયમ|વિલિયમે]] કરાવ્યું હતું. આ કિલ્લાના નિર્માણમાં વાપરવામાં આવેલા પત્થરપથ્થર [[ફ્રાંસફ્રાન્સ]]થી મંગાવવામાં આવ્યા હતા. આ કિલ્લાના પરિસરમાં કેટલીક ઇમારતો આવેલી છે. એક સમયકાળમાંસમયે આ બ્રિટનનો શાહી મહેલ હતો. આ પરિસરમાં રાજદ્વારી કેદીઓ માટે કારાગાર પણ આવેલું છે. આ કિલ્લો અનેક મૃત્યુદંડ તથા હત્યાઓનો સાક્ષી રહી ચુક્યો છે. [[હેનરી અષ્ટમઆઠમો|હેનરી આઠમા]] નામના શાસકે અહીં ઇ.સ. ૧૫૩૬માં પોતાની રાણી [[ઐનએન બોલિન]]નો ઇ. સ. ૧૫૩૬ના વર્ષમાં અહીં શિરચ્છેદ કરાવ્યો હતો. વર્તમાન સમય કાળમાંસમયકાળમાં બ્રિટનનો રાજપરિવાર આ કિલ્લામાં નથી રહેતો., પરંતુ એમનું શાહી ઝવેરાત અહીં સુરક્ષિત રાખવામાં આવેલું છે.