વિકિપીડીયામાં ગુજરાતી લખાણ સરળ બનાવવા માટે ફોનેટિક કી બૉર્ડની ગોઠવણ કરેલી છે જેનો અર્થ થાય છે કે જેવો ઉચ્ચાર તેવો સ્પેલીંગ. દાખલા તરીકે તમારે '''અમદાવાદ''' લખવું હોયતો કી બૉર્ડ પર '''amadaawaadaamadaavaada''' લખવાથી, '''શાંતિ''' લખવા માટે '''shaaMti''', '''ઝરૂખો''' લખવા માટે '''Zaruukho''' અથવા '''jharookho''', '''કૃષ્ણ''' લખવા માટે '''kRSNa''' અને એ જ રીતે '''ઋષિ''' લખવા માટે '''RSi''', '''યજ્ઞ''' માટે '''yajna''', '''ઉંદર''' માટે '''uMdara''', '''ઊંટ''' માટે '''UMTa''' અને '''રુદ્રાક્ષ''' લખવા માટે '''rudraaxa''' અથવા '''rudraakSa''' ટાઇપ કરવાથી તમને ગુજરાતી વંચાશે. થોડો મહાવરો કરવાથી તમે ભૂલ કર્યા વગર લખી શકશો.
==અંગ્રેજી કી બૉર્ડનો ઉપયોગ કરીને ગુજરાતી કેવી રીતે લખવું?==