જાકાર્તા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : {{ભાષાંતર}} '''जकार्ता''' इंडोनेशिया की राजधानी है। {{substub}} {{Link FA|id}} [[ace:Ja...
 
No edit summary
લીટી ૧:
{{ભાષાંતર}}
[[File:Central Jakarta.JPG|thumb|right|300px| જાકાર્તા શહેરના મધ્ય ભાગમાં આવેલો વિસ્તાર]]
'''जकार्ता''' [[इंडोनेशिया]] की राजधानी है।
'''જાકાર્તા''' (અંગ્રેજી:Jakarta) એ [[ઇન્ડોનેશિયા]] દેશનું સૌથી મોટું અને રાજધાનીનું શહેર છે. આ શહેર [[જાવા]] ટાપુના ઉત્તર પશ્ચિમ તટ પર વસેલું છે. આ શહેર ૬૬૧.૫૨ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે તેમ જ અહીંની વસ્તી ૮,૭૯૨,૦૦૦ (વર્ષ ૨૦૦૪) જેટલી છે. જાકાર્તા શહેર પાંચસો કરતાં વધુ વર્ષ પહેલાં સ્થપાયેલું છે અને હાલમાં વિશ્વમાં નવમો ક્રમ ધરાવતું સૌથી વધુ ગીચતા (વસ્તી) ધરાવતું શહેર છે. અહીં પ્રતિ ચોરસ કિલોમીટર દીઠ ૪૪,૨૮૩ લોકો રહે છે.
 
{{સ્ટબ}}
{{wiktionary|Jakarta}}
{{Commons|category:Jakarta}}
 
[[શ્રેણી:ભૂગોળ]]
{{substub}}
[[શ્રેણી:એશિયાના દેશોની રાજધાની]]
 
{{Link FA|id}}