દાનીયેલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''દાનીયેલ''' એ [[બાઇબલ]] ના [[જુનાકરાર]] ના પુસ્તક દાનીયેલ નુ મુખ્ય પાત્ર છે.તે અત્યંન્ત બુદ્ધિશાળી વ્યક્તિ હતો.જે સપનાના અર્થો કહી બતાવતો હતો.God'sભગવાનનાં specialમાનીતા people,લોકો theજ્યારે Jews,તેમને did notઅનુસરવા obeyલાગ્યા God.ત્યારે Soભગવાને Godતેમને punishedશિક્ષા them.કરવાનુ વિચાર્યુ He allowed the king of Babylon and his army to defeat them. The king of Babylon forced most Jews to live in Babylon. Babylon was a long way from their own country.બેબીલોનીયા જનારા લોકો માં દાનીયેલ નામક એક યુવાન પણ હતો.
દાનીયેલ ના પુસ્તક નાં પહેલા ભાગ માં દાનીયેલ અને તેના મિત્રોની વાર્તા આપેલી છે.બેબીલોનીયા ના લોકો ઘણી વખત સાચા ઇશ્વર ને ભુલીને ખોટા દેવતાને પુજતા હતા,તેથી ઘણી વખત [["બેબીલોનીયા"]] ના લોકોએ દાનીયેલ તથા તેના મિત્રોને મારી નાંખવા ના પ્રયત્નો કર્યા ,કારણ કે તેઓ ફક્ત સાચા ઇશ્વર ને માનતા હતા અને ખોટા દેવતા નો વિરોધ કરતા હતા. દાનીયેલ બેબીલોનીયા ની સરકારમાં એક મહત્વનો વ્યકિત હતો.<br /> દાનીયેલ ના પુસ્તક નાં બીજા ભાગ માં દાનીયેલ ના સ્વપ્નો ની વાતો છે.તેને વિચીત્ર સ્વપ્નો આવતા હતાં. ક્યારેક તે સ્વપ્ન જોતાજોતા ઝબકીને જાગી જતો.ભગવાન દ્વારા મોકલવામાં આવતા આ વિષેશ સપના થી તે જાણી શકતો હતો કે ભવિષ્યમાં શું બનવાનુ છે.
<gallery>
Image:Daniel_in_the_Lion%27s_Den_c1615_Peter_Paul_Rubens.jpg| દાનિયેલ