વિશ્વ કાચબા દિવસ
વિશ્વ કાચબા દિવસ, મે ૨૩, ૨૦૦૦માં 'અમેરિકન કાચબા બચાવ સંસ્થા' દ્વારા મનાવવાનું શરૂ કરાયું, જેનો હેતુ દરીયાઇ અને જમીની કાચબાઓ તરફ લોકોનું ધ્યાન દોરવાનો અને લોકોમાં તેના રક્ષણ અને વિકાસમાં મદદરૂપ થવાની ભાવના ઉત્પન કરવાનો છે. [૧][૨][૩]
કાચબા દિવસને વિશ્વભરમાં વિવિધ રીતે ઉજવવામાં આવે છે. ક્યાંક કાચબા જેવી વેશભૂષા કરીને તો ક્યાંક હાઇ-વે પર લઈ જવાતા કાચબાઓને બચાવીને, તો ક્યાંક સંશોધન કરીને.
મદદ કરતી સંસ્થાઓ
ફેરફાર કરો૧૯૯૦માં સ્થપાયેલી, 'અમેરીકન ટોર્ટોઈસ રેસ્ક્યૂ' નામની સંસ્થા વિશ્વ કાચબા દિવસની પ્રાયોજક છે.[૪] ધ 'હ્યુમૅન સોસાયટી ઑફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ' દ્વારા વિશ્વમાં ચાલતા કાર્યક્રમોમાં કાચબા વિકાસની પ્રવૃત્તિ કેવી ચાલે છે તેનું અધ્યયન કરવામાં આવે છે.[૧]
References
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "Be Kind to Turtles, World Turtle Day is May 23". મૂળ માંથી 2008-12-02 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-22. Unknown parameter
|accessed=
ignored (મદદ) - ↑ "Celebrate World Turtle Day". મૂળ માંથી 2009-02-15 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-22. Unknown parameter
|accessed=
ignored (મદદ) - ↑ Wendy Heller (May 13, 2008). "American Tortoise Rescue Celebrates World Turtle Day May 23rd". Unknown parameter
|accessed=
ignored (મદદ) - ↑ "American Tortoise Rescue Celebrates World Turtle Day May 23rd". Health News Digest. May 13, 2008. મૂળ માંથી મે 27, 2009 પર સંગ્રહિત. મેળવેલ મે 22, 2009. Unknown parameter
|accessed=
ignored (મદદ)