વિશ્વ બિલાડી દિવસ

૮ ઓગસ્ટે વિશ્વમાં બિલાડીઓ માટે ઉજવાતો દિવસ

વિશ્વ બિલાડી દિવસ દર વર્ષે ૮ ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ ફંડ ફોર એનિમલ વેલ્ફેર સંસ્થા દ્વારા તેની શરૂઆત ૨૦૦૨માં થઇ હતી.[][]

વિશ્વ બિલાડી દિવસ
નાની છોકરી અને તેની બિલાડી
ઉજવવામાં આવે છેઆંતરરાષ્ટ્રીય અને ઇન્ટરનેટ
તારીખ૮ ઓગસ્ટ
આવૃત્તિવાર્ષિક

વિશ્વ બિલાડી દિવસની લોકપ્રિયતા સમગ્ર વિશ્વમાં વધી રહી છે.[] મોટા ભાગના દેશો હવે ૮મી ઓગસ્ટે આ બિનસત્તાવાર તહેવાર દિવસની ઉજવણીઓ કરે છે, જ્યારે રશિયા ૧ માર્ચ[][] ના રોજ રાષ્ટ્રીય બિલાડી દિવસ ઉજવે છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા પોતાનો રાષ્ટ્રીય બિલાડી દિવસ ૨૯ ઓક્ટોબરના રોજ ઉજવે છે.

યુ.એસ.એ. અને કેનેડામાં બિલાડી દિવસ બિલાડીઓના રક્ષણ અને તેમને દત્તક લેવા માટે ઉજવાય છે.

વિશ્વ બિલાડી દિવસ બિલાડીઓ વિશે જાગૃતિ લાવવા અને તેમને મદદ અને તેમનું રક્ષણ કરવાની રીતો વિશે શીખવાનો દિવસ છે. ૨૨ ફેબ્રુઆરીએ પણ બિલાડીનો દિવસ ઉજવાય છે, અને તેનો ઉદ્ભવ જાપાનમાં થયો હતો અને ઇન્ટરનેટ પર સોશિયલ મિડિયામાં અત્યંત લોકપ્રિય બન્યો હતો જેમાં લોકો પોતાની બિલાડીઓની છબીઓ અને વિડિયો વહેંચે છે.[][]

  1. "INTERNATIONAL CAT DAY: How we help cats in Playa del Carmen - IFAW - International Fund for Animal Welfare". www.ifaw.org. મેળવેલ 10 August 2017.
  2. Green, Treye (9 August 2014). "International Cat Day 2014: Cat Lovers Worldwide Celebrate Feline Obsession". International Business Times. IBT Media Inc. મેળવેલ 10 August 2014.
  3. "International Cat Day | Holiday Smart". www.holidaysmart.com (અંગ્રેજીમાં). મેળવેલ 2019-10-29.
  4. Bašić, Marko (2016-03-14). "National Cat Day: Russian Cats and Their Glorious Day in Russia". Slavorum (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-12-11 પર સંગ્રહિત. મેળવેલ 2019-10-29.
  5. Blasi, Giulia (30 April 2012). "World Cat Day?". Vogue Italia. મૂળ માંથી 17 ફેબ્રુઆરી 2015 પર સંગ્રહિત. મેળવેલ 17 February 2015.
  6. "Cat Day | Holiday Smart". www.holidaysmart.com (અંગ્રેજીમાં). મેળવેલ 2019-10-29.
  7. "These are the amazing things you can do in Japan on Cat Day" (અંગ્રેજીમાં). 2016-02-22. મેળવેલ 2019-10-29.