વૃક્ષ વિચરણ (arboreal locomotion) એ પ્રાણીઓના વૃક્ષો પર ચઢવાને અથવા એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર ફરવાને માટે કહેવાય છે. ઘણા પ્રાણીઓ વૃક્ષો પર ખોરાક મેળવવા માટે અથવા છૂપાવવા માટે, જંગલની જમીન પર ફરતા પરભક્ષી જીવોથી બચવા, ઊંચાઇ પરથી જંગલના મોટા ક્ષેત્ર પર ચારો અથવા શિકાર પર નજર રાખવા અથવા સંવર્ધનમાં પોતાના સંતાન અથવા ઇંડા સલામત રાખવા માટે વૃક્ષ પર આશરો લે છે. કેટલાક પ્રાણી પોતાનું સંપૂર્ણ અથવા મોટા ભાગનું જીવન વૃક્ષો પર વ્યતીત કરનાર વૃક્ષવાસી હોય છે .[૧]

ચિત્તો વૃક્ષ પર ચઢવામાં નિપુણ હોય છે અને પોતાના મારેલ શિકારને જ્યારે અન્ય પરભક્ષીઓથી છુપાવવા માટે વૃક્ષ પર લઈને ચઢી જાય છે

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. Cartmill, M. (1985). Climbing. In Functional Vertebrate Morphology, eds. M. Hildebrand D. M. Bramble K. F. Liem and D. B. Wake), pp. 73–88. Cambridge: Belknap Press.