વૈશ્ય
વૈશ્ય એ ભારતીય ઉપખંડમાં મહત્વના એવા હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થા મુજબનાં ચાર વર્ણો પૈકીનો એક વર્ણ છે. હિંદુ ધર્મ અનુસાર વૈશ્યનાં નિયત કર્મોમાં વેપાર, વાણિજ્ય, કૃષિ અને વિનયન જેવા કાર્યોનો સમાવેશ થાય છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |