શતપથ બ્રાહ્મણ
શતપથ બ્રાહ્મણ શુક્લ યજુર્વેદનો એક બ્રાહ્મણગ્રંથ છે. જેને બ્રાહ્મણગ્રંથોમાં સૌથી વધુ પ્રામાણિક માનવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિના પ્રાચીનકાળમાં બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતા કર્મકાંડો અને યજ્ઞોના માર્ગદર્શન માટે જુદા જુદા બ્રાહ્મણગ્રંથોની રચના કરવામાં આવી હતી.
શતપથ બ્રાહ્મણમાં ગણિત
ફેરફાર કરોશતપથ બ્રાહ્મણમા યજ્ઞની વેદીઓ અને જ્યોતિષશાસ્ત્ર વિશે માહિતી આપવામાં આવી છે અને ગ્રહોના અંતરો વિશે સુક્ષ્મ ગણતરીઓ કરવામાં આવી છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |