શાકભાજી એ વનસ્પતિના ખાઈ શકાય તેવા કોઈ પણ ભાગને કહેવાય છે. શાકભાજીમાં વનસ્પતિનાં પર્ણ, ફળ, ફૂલ, પ્રકાંડ તેમ જ મૂળ એમ કોઈ પણ ભાગનો સમાવેશ થાય છે. વિજ્ઞાન અને સામાજીક દૃષ્ટિકોણથી શાકભાજીની વ્યાખ્યા અલગ અલગ હોય શકે. જેમ કે, મશરૂમ શાકભાજી ગણાતુંં નથી કે ટામેટાને ફળ કહેવાય, વગેરે.

શાકભાજી

શાકભાજી અને ફળ વચ્ચેનો તફાવત

ફેરફાર કરો
 
અપવાદ સાથે દર્શાવતો શાકભાજી અને ફળનો ડાયાગ્રામ

શાકભાજી અને ફળને દર્શાવતા મુખ્ય ચાર તફાવતો

  • ફળ (વૈજ્ઞાનિક સમજૂતી): તે વનસ્પતિ અંડાશય છે જેનાં દ્વારા તે તેનો વંશવેલો ટકાવે છે.
  • ફળ (સામાજિક સમજૂતી): વન્સ્પતીનો એવો ભાગ કે જે સ્વાદમાં મીઠો હોય અને જેમાં વનસ્પતિના બીજ હોય.
  • શાકભાજી: મસાલેદાર સ્વાદવાળા છોડનો કોઈપણ ખાદ્ય ભાગ.
  • શાકભાજી (કાનૂની): એવી ચીજવસ્તુઓ કે જેના પર કોઈ ચોક્કસ અધિકારક્ષેત્રમાં શાકભાજી તરીકે કર લાદવામાં આવે છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો