શિવસાગર સરોવર (હિંદી: शिवसागर झील), એક જળાશય છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના સાતારા જિલ્લા ખાતે આવેલ છે. આ તળાવની રચના કોયના નદીના પાણી કોયના બંધ બાંધી રોકવાના કારણે થઈ હતી. આ સરોવરની લંબાઇ 50 kilometres (31 mi) અને ઊંડાઈ 80 metres (262 ft)[] જેટલી છે.

શિવસાગર સરોવર
શિવસાગર સરોવર is located in મહારાષ્ટ્ર
શિવસાગર સરોવર
શિવસાગર સરોવર
મહારાષ્ટ્રમાં સ્થાન
સ્થાનસાતારા, મહારાષ્ટ્ર
અક્ષાંશ-રેખાંશ17°24′30″N 73°45′35″E / 17.40833°N 73.75972°E / 17.40833; 73.75972
પ્રકારસરોવર
મુખ્ય જળઆવકકોયના નદી
મુખ્ય નિકાસકોયના નદી
બેસિન દેશો ભારત
મહત્તમ લંબાઈ50 km (31 mi)
સપાટી વિસ્તાર891.78 km2 (344 sq mi)
મહત્તમ ઊંડાઇ80 m (260 ft)
પાણીનો જથ્થો2,797,400,000 m3 (9.879×1010 cu ft)
શિવસાગર સરોવર
  • કોયના જળવિદ્યુત યોજના
  • કોયના બંધ
  • કોયના વન્યજીવન અભયારણ્ય

સંદર્ભો

ફેરફાર કરો
  1. Rajesh Menon (૨૦૦૫-૧૦-૦૩). "Tremors may rock Koyna for another two decade". Indian Express, Pune. મેળવેલ ૨૦૦૭-૦૩-૧૯.