શુક્ર (ગ્રહ)

(શુક્ર થી અહીં વાળેલું)

શુક્ર સૂર્યમંડળ નો દ્વીતીય ગ્રહ છે. સામાન્ય રીતે રાત્રીના આકાશનો આ સૌથી તેજસ્વી ગ્રહ છે. શુક્ર પૃથ્વીનો ભગીની ગ્રહ ગણાય છે.તેનું બાહ્ય વાતાવરણ કાર્બન ડાયૉકસાઇડ ના સફેદ વાદળો નુ બનેલું છે. તેની કક્ષા ગૉળાકાર છે.તેને કૉઇ ચંદ્ર નથી.

શુક્ર ♀
Venus in approximately true-color, a nearly uniform pale cream, although the image has been processed to bring out details.[૧] The planet's disk is about three-quarters illuminated. Almost no variation or detail can be seen in the clouds.
Venus in true-color. The surface is obscured by a thick blanket of clouds.
Designations
Pronunciation/ˈvnəs/ (audio speaker iconlisten)
AdjectivesVenusian or (rarely) Cytherean, Venerean
Orbital characteristics[]
Epoch J2000
Aphelion
  • 108,939,000 km
  • 0.728 213 AU
Perihelion
  • 107,477,000 km
  • 0.718 440 AU
  • 108,208,000 km
  • 0.723 327 AU
Eccentricity0.006 756
583.92 days[]
35.02 km/s
50.115°
Inclination
76.678°
55.186°
Known satellitesNone
Physical characteristics
Mean radius
  • 6,051.8 ± 1.0 km[]
  • 0.949 9 Earths
Flattening0[]
  • 4.60×108 km2
  • 0.902 Earths
Volume
  • 9.28×1011 km3
  • 0.866 Earths
Mass
  • 4.868 5×1024 kg
  • 0.815 Earths
Mean density
5.243 g/cm3
10.36 km/s
−243.018 5 day (Retrograde)
Equatorial rotation velocity
6.52 km/h (1.81 m/s)
177.3°[]
North pole right ascension
  • 18 h 11 min 2 s
  • 272.76°[]
North pole declination
67.16°
Albedo
Surface temp. min mean max
Kelvin 735 K[][૧૧][૧૨]
Celsius 462 °C
9.7"–66.0"[]
Atmosphere
Surface pressure
93 bar (9.3 MPa)
Composition by volume

પ્રારંભિક પ્રયાસ

ફેરફાર કરો

શુક્ર, તેમજ અન્ય કોઇ પણ ગ્રહ માટે, પ્રથમ રોબોટિક અવકાશયાન મિશન, 12 ફેબ્રુઆરી 1961 માં વિનેરા 1 યાન ના પ્રક્ષેપણ સાથે શરૂ થયો. તે સોવિયેત વિનેરા કાર્યક્રમ હેઠળ પ્રથમ વાહન હતું. વિનેરા 1 મિશને સાતમે દિવસે સંપર્ક ગુમાવી દિધો, ત્યારે તે પૃથ્વી થી 20 કરોડ કિમી ની દૂરી ઉપર હતો.[૧૩]

શુક્ર્ માટે સંયુક્ત રાજ્ય અમેરિકા નો શોધખોડ પણ પ્રક્ષેપણ સ્થળ પર મેરિનર 1 અવકાશયાન ને ગુમાવવા સાથે ખરાબ પરિસ્થિતિ માં શરૂ થયો. 14 ડિસેમ્બર 1962 ના તેમના 109-દિવસીય કક્ષીય સ્થળાંતર સાથે જ તે શુક્ર ની ધરતી થી 34,883 કિમી ઉપર થી પસાર થવા વારો દુનિયા નો પ્રથમ સફળ આંતરગ્રહીય મિશન બની ગયો. આ ના માઈક્રોવેવ અને ઇન્ફ્રારેડ રેડિયોમીટર થી ખબર પડી કે શુક્ર ના સૌથી ઉપરી વાદળ શાંત હતા જ્યારે પૂર્વ ના પૃથ્વી-આધારિત માપનો એ શુક્ર ની સપાટી ના તાપમાન ને ખૂબ ગરમ (425 સેંટીગ્રેડ) હોવાની પુષ્ટિ કરી છે, [૧૪] અને આના સાથે આ આશા પણ સમાપ્ત થઇ ગઇ કે આ ગ્રહ ભૂમિ-આધારિત જીવન નુ ઠેકાણું હોઇ શકે છે. મેરિનર 2 એ શુક્ર ના દડ અને ખગોળીય અંતર ને વધુ સારી રીતે મેળવ્યો, પર તે ચુંબકીય ક્ષેત્ર અથવા કિરણોત્સર્ગ પટ્ટો શોધવા માટે અસમર્થ હતું. [૧૫]

વાતાવરણીય પ્રવેશ

ફેરફાર કરો
 
પાયનિયર વીનસ મલ્ટીપ્રોબ

સોવિયત વિનેરા 3 યાન, 1 માર્ચ 1966 માં શુક્ર ઉપર ઉતરતા વખતે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયો. વાયુમંડળ મા પ્રવેશ કરનાર અને કોઇ પણ બીજા ગ્રહ ની સપાટી થી ટકરાવવા વારી આ પ્રથમ માનવ-નિર્મિત વસ્તુ હતી. ભલે આની સંચાર પદ્ધતિ નિષ્ફળ થઇ ગઇ પણ એના પહેલા તે તમામ પ્રકાર ની ગ્રહીય માહિતી વહન કરવા માટે સક્ષમ હતું. [૧૬]

સંદર્ભો

ફેરફાર કરો
  1. Lakdawalla, Emily (21 September 2009), Venus Looks More Boring than You Think It Does સંગ્રહિત ૨૦૧૨-૦૧-૦૬ ના રોજ વેબેક મશિન, Planetary Society Blog (retrieved 4 December 2011)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Williams, David R. (15 April 2005). "Venus Fact Sheet". NASA. મેળવેલ 2007-10-12.
  3. "The MeanPlane (Invariable plane) of the Solar System passing through the barycenter". 3 April 2009. મૂળ માંથી 2009-05-14 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-10. (produced with Solex 10 સંગ્રહિત ૨૦૦૮-૧૨-૨૦ ના રોજ વેબેક મશિન written by Aldo Vitagliano; see also Invariable plane)
  4. Yeomans, Donald K. "HORIZONS System". JPL Horizons On-Line Ephemeris System.—At the site, go to the "web interface" then select "Ephemeris Type: ELEMENTS", "Target Body: ગુ" and "Center: Sun".
  5. ૫.૦ ૫.૧ doi: 10.1007/s10569-007-9072-y
    This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand
  6. "Report on the IAU/IAG Working Group on cartographic coordinates and rotational elements of the planets and satellites". International Astronomical Union. 2000. મૂળ માંથી 2011-08-10 પર સંગ્રહિત. મેળવેલ 2007-04-12.
  7. ૭.૦ ૭.૧ Mallama, A.; Wang, D.; Howard, R.A. (2006). "Venus phase function and forward scattering from H2SO4". Icarus. 182 (1): 10–22. Bibcode:2006Icar..182...10M. doi:10.1016/j.icarus.2005.12.014.
  8. Mallama, A. (2011). "Planetary magnitudes". Sky and Telescope. 121 (1): 51–56.
  9. "HORIZONS Web-Interface for Venus (Major Body=299)". JPL Horizons On-Line Ephemeris System. 2006-Feb-27 (GEOPHYSICAL DATA). મેળવેલ 2010-11-28. Check date values in: |date= (મદદ) (Using JPL Horizons you can see that on 2013-Dec-08 Venus will have an apmag of −4.89)
  10. Espenak, Fred (1996). "Venus: Twelve year planetary ephemeris, 1995–2006". NASA Reference Publication 1349. NASA/Goddard Space Flight Center. મેળવેલ 2006-06-20.
  11. "Venus: Facts & Figures". NASA. મૂળ માંથી 2006-09-29 પર સંગ્રહિત. મેળવેલ 2007-04-12.
  12. "Space Topics: Compare the Planets: Mercury, Venus, Earth, The Moon, and Mars". Planetary Society. મેળવેલ 2007-04-12.
  13. Mitchell, Don (2003). "Inventing The Interplanetary Probe". The Soviet Exploration of Venus. મેળવેલ 2007-12-27.
  14. Mayer, McCullough, and Sloanaker; McCullough; Sloanaker (1958). "Observations of Venus at 3.15-cm Wave Length". Astrophysical Journal. The Astrophysical Journal. 127: 1. Bibcode:1958ApJ...127....1M. doi:10.1086/146433. ISSN 0004-637X. Unknown parameter |month= ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link)
  15. Jet Propulsion Laboratory (1962). "Mariner-Venus 1962 Final Project Report" (PDF). SP-59. NASA. Cite journal requires |journal= (મદદ)
  16. Mitchell, Don (2003). "Plumbing the Atmosphere of Venus". The Soviet Exploration of Venus. મેળવેલ 2007-12-27.