શૌર્ય સ્મારક, ભોપાલ
શૌર્ય સ્મારક (યુદ્ધ સ્મારક) એ ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યના ભોપાલ શહેર ખાતે આવેલ એક સ્મારક છે. તેનું ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૪ ઓક્ટોબર ૨૦૧૬ના દિવસે કરવામાં આવ્યું હતું. પર્યટનની દૃષ્ટિએ હવે તે ભોપાલનું જ નહીં, પરંતુ ભારતનું એક મહત્વનું સ્થળ બની ગયું છે.
શૌર્ય સ્મારક | |
---|---|
શૌર્ય સ્મારકનું પ્રવેશદ્વાર | |
સામાન્ય માહિતી | |
પ્રકાર | સ્મારક |
નગર અથવા શહેર | ભોપાલ |
દેશ | ભારત |
ઉદ્ઘાટન | ૧૪ ઓક્ટોબર ૨૦૧૬ |
ખર્ચ | ૱ ૪૧.૦૦ કરોડ |
પરિમાણો | |
અન્ય પરિમાણો | ૧૨.૬૭ એકર (લગભગ ૫૧,૨૫૦ ચોરસ મીટર) વિસ્તારમાં ફેલાયેલું |
તકનિકી માહિતી | |
માળ વિસ્તાર | ૮,૦૦૦ ચોરસ મીટર |
રચના અને બાંધકામ | |
સ્થપતિ | શોના જૈન |
સમય
ફેરફાર કરો- બપોરના ૧૨:૦૦ થી સાંજે ૦૭:૦૦ (બુધવારે રજા)
ચિત્ર-દર્શન
ફેરફાર કરો-
યુદ્ધ-દૃશ્ય
-
ચિત્ર-પ્રદર્શન
-
સેના પદકો
-
ભારતીય નૌકા સેનાના પદ અને પ્રતીક ચિન્હ
-
ભારતીય વાયુ સેનાના પદ અને પ્રતીક ચિન્હ
-
ભારતીય થલ સેનાના પદ અને પ્રતીક ચિન્હ
-
સ્તંભ