શ્રેણીની ચર્ચા:પર્યટન
આપે અમુક લેખો આ શ્રેણીમાં ઉમેર્યાનું મને યાદ છે, શું થયું?--ધવલચર્ચા/યોગદાન ૧૬:૧૨, ૩૦ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- -મેં જે શ્રેણીમાં ઉમેર્યા એ પ્રવાસન હતું સાહેબ અને આ શ્રેણી માં ચાર પાના હતા, એટલે બન્નેને ભેળવીને આ ખાલી શ્રેણીને ડીલીટ કરવા લખેલ. આશા છે બરોબર કર્યુ છે. --Tekina ૧૬:૪૪, ૩૦ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)