સભ્યની ચર્ચા:Aniket/પટારો/૨૦૧૫પહેલાનું

નમસ્તે અનિકેત.

ગુજરાતી વિકિપીડિયામાં તમારું સ્વાગત છે!

તમને શરૂઆત કરવામાં સરળતા રહે તે માટે કેટલાક સૂચનો.

Good luck!

--સ્પંદન (Spundun)

P.S. One last helpful hint. To sign your posts like I did above (on talk pages, for example) use the '~' symbol. To insert just your name, type ~~~ (3 tildes), or, to insert your name and timestamp, use ~~~~ (4 tildes).

નોંધો કે ઉપર ની વિગતોમાં મોટાભાગની કડીઓ તમને અંગ્રેજી વિકિપીડિયા પર લઇ જશે. ગુજરાતી વિકિપીડિયાના વિકાસ હજુ પુરતો થયો નથી તેથી ગુજરાતીમાં આ બધી માહિતિ હજુ પ્રાપ્ય નથી આથી નવા સભ્યોને આ અંગ્રેજી પત્રો માંથી મદદ મેળવવાનું સુચન કરું છું.

ચિત્ર:AsiaticLion.jpg ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.

* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.


The same also applies to other images that you have uploaded:

--સ્પંદન (Spundun) ૦૧:૨૨, ૨૨ May ૨૦૦૫ (UTC)

 
હેલો, Aniket. તમારા માટે ચર્ચા:ઉત્રાણ.
આ સંદેશ મળ્યા સમય: ૨૦:૨૬, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST). તમે ગમેત્યારે આ સુચના દૂર કરી શકો છો  તેને માટે ઢાંચો {{Talkback}} અહિંથી હટાવી દો.
Return to the user page of "Aniket/પટારો/૨૦૧૫પહેલાનું".