Greetings Dsvyas!

Nice to meet you.

Can you kindly help me translate these passages into the beautiful and unique Gujarati language? Please.


"Water baptism is the sacrament for the remission of sins and for regeneration. The baptism takes place in natural living water, such as the river, sea, or spring. The Baptist, whom has already received baptism of water and the Holy Spirit, conducts the baptism in the name of the Lord Jesus Christ. And the person receiving the baptism must be completely immersed in water with head bowed and face downward".
"The sacrament of feet washing enables one to have a part with the Lord Jesus. It also serves as a constant reminder that one should have love, holiness, humility, forgiveness and service. Every person who has received water baptism must have their feet washed in the name of Jesus Christ. Mutual feet washing is practiced whenever is appropriate".
"The Sabbath day, the seventh day of the week (Saturday), is a Holy Day, blessed and sanctified by God. It is to be observed under the Lord's grace for the commemoration of God's creation and salvation and with the hope of eternal rest in the life to come".


Your help would be very Gratefully Appreciated, Thankyou. (Just try your best effort)

Yours Sincerely, From --Jose77 ૨૦:૪૮, ૧૨ જાન્યુઆરી ૨૦૦૮ (UTC)


 
THANKYOU SO MUCH Dsvyas for your Excellent Translation effort!
I am very very Grateful.
May God Bless You!
If you want any of your favourite articles to be translated into the Chinese or Taiwanese language, then I would certainly be glad help you.
Yours Sincerely, From --Jose77 ૨૦:૪૫, ૧૪ જાન્યુઆરી ૨૦૦૮ (UTC)

Request for Help (continued) ફેરફાર કરો

Good Evening Dsvyas my good friend,

Could you kindly help me translate these passages into the wonderful and superb Gujarati language? Please.


"Salvation is given by the grace of God through faith. Believers must rely on the Holy Spirit to pursue holiness, to honour God, and to love humanity".
"Receiving the Holy Spirit, evidenced by speaking in tongues, is the guarantee of our inheritance of the Kingdom of Heaven".
"The Second Coming of Jesus will take place on the Last Day when He descends from heaven to judge the world: the righteous will receive eternal life, while the wicked will be eternally condemned".

Your help would be very Gratefully Appreciated, Thankyou. (Just try your best effort). --Jose77 ૦૮:૦૮, ૧૬ જાન્યુઆરી ૨૦૦૮ (UTC)

Good Afternoon dear Jose,
I have tried my best below to translate the passages, but there might eb some correction to these as well, as in gujarati there might be more than one words for the same word in english. As here, FAITH. what do you mean with faith? the branch of chrisitanity/cult/sact, etc. or the faith as a verb that the one has in chrisitianity or whatever it may be. I've translated it considering verb.. if you wanted something diffferent let me know, and I would really appreciate if I could know where these translations are being used and do you know Gujarati at all?
I do not speak Gujarati, that is why I needed your help. The translations are used for this article. --Jose77 ૦૨:૧૧, ૧૭ જાન્યુઆરી ૨૦૦૮ (UTC)
દિવ્ય આત્માનું સાન્નિધ્ય એ વાતની બાંહેધરી આપે છે કે સ્વર્ગ એ આપણો વારસો છે. કેટલાક લોકો પ્રાર્થના દરમ્યાન અજ્ઞાત ભાષામાં બોલવા લાગે છે, જે આ સાન્નિધ્યની સાબિતિ આપે છે.
"શ્રદ્ધા દ્વારા ભગવાનની કૃપાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. શ્રદ્ધાળુઓએ પવિત્રતાની પ્રાપ્તિ, પ્રભુ પ્રત્યે આદર અને માનવતાને પ્રેમ કરવા માટે દિવ્ય આત્મા ઉપર આધાર રાખવો જ જોઇએ."
"ઇસુનું પુનરાગમન અંતિમ દિવસે થશે, જ્યારે તે સ્વર્ગમાંથી વિશ્વમાં ન્યાય તોળવા અવતરશે અને ત્યારે, ધાર્મિક/પુણ્યશાળી જીવો સાશ્વત જીવન પ્રાપ્ત કરશે જ્યારે પાપાત્માઓને સજા મળશે."


Please get back to me with the explanations so as i can complete the translation.

Regards,

--ધવલ (Dhaval) ૧૨:૪૧, ૧૬ જાન્યુઆરી ૨૦૦૮ (UTC)Dhaval


Good Afternoon Dhaval, The "faith" mentioned above, refers to faith as a verb that the one has in chrisitianity. It is defined as "the secure belief in God and a trusting acceptance of God's will."

The meaning of speaking in tongues is: "The ability to utter words or sounds of a language unknown to the speaker. Also called glossolalia or "gift of tongues".
Some English bible versions use the text: "speaking in unknown languages" or "speaking in languages that others don't know".
Therefore "speaking in tongues" could also be written as "speaking in unknown languages"
(When someone speaks in tongues during prayer, no one (apart from God) can understand him/her. Because it is written in the Bible: "For anyone who speaks in a tongue does not speak to men but to God. Indeed, no one understands him; he utters mysteries with his spirit.")
(note: "tongue" = "another language"). --Jose77 ૦૧:૩૨, ૧૭ જાન્યુઆરી ૨૦૦૮ (UTC)

Hi Jose,

Thanks for the explanation, I have finished the translation now, you can insert it in the article you are editing. And yes, thank you for giving me star as well as opportunity to learn something about a sact of christianity by providing me a chance to translate.
The reason that I had asked you where you're using this is, if you are using it on gujarati wikipedia (and as you are) i could keep track of some words, and if there is already other parts translated by someone else (which is even the case) I can edit that part as well to match the language using same words for english from the thesaurus.
Regards --ધવલ (Dhaval) ૧૨:૦૨, ૧૭ જાન્યુઆરી ૨૦૦૮ (UTC)

Thankyou very very much Dhaval my wonderful friend for your Brilliant and Outstanding translation effort!

I am very very Grateful.

  The Original Barnstar
For your many months of service to Wikipedia, I, Jose77, hereby award you this barnstar. --Joseph, ૦૧:૩૧, ૧૭ જાન્યુઆરી ૨૦૦૮ (UTC)
 
!THANKYOU SO MUCH Dhaval for your Wonderful Translation help
I am very very Grateful.
May you be Blessed and prosper in life!
Yours Sincerely, From --Jose77 ૦૩:૩૩, ૨૨ જાન્યુઆરી ૨૦૦૮ (UTC)


Request for Help (last) ફેરફાર કરો

Good Evening Dsvyas my honourable friend,

Could you kindly help me translate these three passages into the unique and outstanding Gujarati language? Please.


"The Holy Bible, consisting of the Old and New Testaments, is inspired by God, the only scriptural truth, and the standard for Christian living".
"The Holy Communion is the sacrament to commemorate the death of the Lord Jesus Christ. It enables christians to partake of the flesh and blood of our Lord and to be in communion with Him so that we can have eternal life and be raised on the Last Day. This sacrament is held as often as possible. Only one unleavened bread and grape juice is used".
"The church, established by the Lord Jesus Christ, through the Holy Spirit during the time of the 'latter rain', is the restored true church of the Apostolic time".

Your help would be very Gratefully Appreciated, Thankyou. (Just try your best effort). --Jose77 ૦૩:૩૬, ૧૯ જાન્યુઆરી ૨૦૦૮ (UTC)


Explanation of the 2nd passage: I know this passage sounds cannibalistic. This was because Jesus once told his followers: "Whoever eats my flesh and drinks my blood has eternal life, and I will raise him up at the last day." On hearing it, many of his disciples also had difficulty understanding it. However later Jesus clarified to them, The words I have spoken to you are spirit: and they are life (John 6:63). Therefore during the Holy Communion, Christians believe that the "unleavened bread and grape juice" spiritually becomes the "flesh and blood of Jesus" (in other words, the change is neither a physical nor symbolic one. It is a spiritual meaning).
Explanation of the 3rd passage: I will explain the meaning of the term "Latter Rain". Jesus once promised his followers that after he had ascended to heaven, He would give them the Holy Spirit. The Pentecostal group of Christianity believe that the Holy Spirit (through speaking in tongues) was poured out (like rain) only during two periods of world history: The first period (known as the "Former rain") began from the Day of Pentecost (around 36 BC) and stopped after the 3rd century AD. After that period, no one received the Holy Spirit until the 20th century. The second period is known as the "Latter rain" which began in the USA in 1900 when the Holy Spirit was once again poured out. They believed that the "latter rain" would bring the Church's work to completion, and culminate in the Second Coming of Jesus Christ, which was and is imminent.
I hope this will provide more clarification to those passages to enable a more accurate translation to its original meaning. --Jose77 ૦૫:૦૬, ૧૯ જાન્યુઆરી ૨૦૦૮ (UTC)

Hi Joseph,

My dear friend, Once again Thank you very much for providing me a previledge to translate passages in such an informative article about a sact of christianity, few things I knew about christianity being Religious person with enquisitveness about other religious beliefs but many of these were new to me, eg. "speaking in tongue" AND "former rain/later rain", etc. and even I must thank you for nominating me as an administrator.
I have tried to translate the above three passages and have added some parts of the explanation that you provided for myself, thinking readers would even benefit from that, so the article in gujarati may no seem exact translation of english article, do let me know if you want to remove those things and want to keep Gujarati article identical copy of english.
below is the translation:
"જૂનો કરાર અને નવો કરાર બન્ને મળીને જે બાઇબલ બને છે, તે ઈશ્વર દ્વારા પ્રેરિત છે, એક માત્ર શાસ્ત્રોક્ત સત્ય છે અને ખ્રિસ્તિ ધર્મની જીવનશૈલીનો આધાર સ્તંભ છે."
"પ્રભુભોજન એ ખ્રિસ્તિ ધર્મના સાત સંસ્કારો પૈકીની એક સંસ્કાર વિધિ છે, જે પ્રભુ ઇસુ ખ્રિસ્તના મૃત્યુની યાદમાં ઉજવવામાં આવે છે. આ વિધિ ખ્રિસ્તિ ધર્મના અનુયાયીઓને પ્રભુ ઇસુ ખ્રિસ્તના (પ્રતિકાત્મક) માંસ અને લોહીનો હિસ્સો આરોગવાનો લ્હાવો આપે છે, જેનાથી તેઓ ઇશ્વર સાયુજ્ય પ્રાપ્ત કરી શકે અને સાશ્વત જીવન પ્રાપ્ત કરીને અંતિમ દિવસે તેમનો ઉદ્ધાર થઇ શકે. આ વિધિ શક્ય એટલી વધુ વખત કરવામાં આવે છે અને તેમા આથો આવ્યા વગરના લોટમાંથી બનાવેલો ફક્ત એક બ્રૅડ (પાંઉ) અને દ્રાક્ષના રસનો ઉપયોગ થાય છે."
"'બીજી વર્ષા' (ઇ.સ્. ૧૯૦૦માં અમેરિકામાં થયેલી ઘટના, ઇસુ ખ્રિસ્તે એક વખત કહ્યું હતું કે "હું સ્વર્ગે સિધાવ્યા પછી તમને દિવ્ય આત્માની ભેટ આપીશ", પૅન્ટાકોસ્ટલ ખ્રિસ્તિઓ એમ માને છે કે, અન્ય ભાષામાં બોલવાની ઘટના દ્વારા દિવ્ય આત્મા વર્ષાની માફક વરસ્યો હતો, અને આ ઘટના પહેલી વખત ઇ.સ્.પૂર્વે ૩૬ માં બની હતી અને લગભગ ૩જી સદી પછી અટકી ગઇ હતી, જેને પ્રથમ વર્ષા કહેવાય છે, અને બીજી વખત ઇ.સ્.૧૯૦૦માં અમેરિકામાં ઘટેલી જેને બીજી વર્ષા કહેવાય છે.)ની ઘટના દરમ્યાન ઇસુ ખ્રિસ્તે દિવ્ય આત્મા મારફતે સ્થાપેલું દેવળ તે હાલનાં સમયનું પુનરોદ્ધારિત 'સત્ય ઇસુ દેવળ' છે.

Hi Jose, Below I have tried translating the passages, use the portion if you feel its appropriate, I have tried to explain a few terms, e.g. Baptism, sabbath day, etc. as well. I am not sure for what purpose you're going to use this translation, if its for christian mass, you might omit those explationations but if its for wikipedia, i would suggest to keep them or similar explanations you get form elsewhere....

"જળ બાપ્ટિઝ્મ/બાપ્તિસ્મા (ખ્રીસ્તી ધર્મની નામકરણની વિધિ) એ ખ્રિસ્તિ ધર્મના ચર્ચમાં કરવામાં આવતાં ૭ સંસ્કારો પૈકીનો એક સંસ્કાર છે, જે પાપ નાશ અને પુનરુદ્ધાર માટે કરવામા આવે છે. આ પ્રકારનું બાપ્ટિઝ્મ કુદરતી જળ સ્ત્રોત, જેવાકે નદી, ઝરણાં કે સાગર મા કરવામા આવે છે. બાપ્ટિસ્ટ (બાપ્ટિઝ્મનો સંસ્કાર કરનાર પાદરી), કે જેણે પોતે આ સંસ્કાર (જળ બાપ્ટિઝ્મ-Water baptism) અને દિવ્ય બાપ્ટિઝ્મ (Baptism of Holy Spirit) ના સંસ્કાર પ્રાપ્ત કરેલા હોય તે, આ સંસ્કારની વિધિ પ્રભુ ઇસુ ખ્રિસ્તના નામ ઉપર (તેમને સ્મરીને) કરે છે અને જે વ્યક્તિ આ સંસ્કાર પ્રાપ્ત કરી રહી હોય તેને માટે સંપૂર્ણ પણે નતમસ્તક પાણીમા ઉભા રહેવું જરૂર હોય છે."
"પાદ પ્રક્ષાલન (પગ ધોવા)નો સંસ્કાર ભક્તને પ્રભુ ઇસુ ખ્રિસ્તની વધુ નજીક લઇ જાય છે. આ સંસ્કાર વિધિ સતત એ ઉપદેશ પણ યાદ અપાવે છે કે, દરેક વ્યક્તિએ પ્રેમ, પવિત્રતા, નમ્રતા, દયા (ક્ષમા) અને સેવા આ લક્ષણો અપનાવવા જોઇએ. જળ બાપ્ટિઝ્મ નો સંસ્કાર પ્રાપ્ત કરનાર દરેક વ્યક્તિ પ્રભુ ઇસુ ખ્રિસ્તના નામ ઉપર પોતાના પાદ પ્રક્ષાલે તે જરૂરી છે. આ સિવાય અન્ય સંજોગોમા પણ્આ જ્યારે જરૂર યોગ્ય હોય ત્યારે પાદ પ્રક્ષાલન કરવામા આવે છે.".
"સૅબથ એટલેકે અઠવાડીયાનો આરામનો દિવસ - સપ્તાહનો સાતમો દિવસ (યહુદીઓ માટે શનીવાર અને ખ્રિસ્તિઓ માટે સવિવાર) એ પ્રભુના આશિર્વાદ પ્રાપ્ત દિવસ છે અને તેમના દ્વારા શુદ્ધ કરવામા આવેલો છે અને માટે પવિત્ર દિન ગણાય છે. આ દિવસ, આવનરા જીવનમા સાશ્વત શાંતિની પ્રાપ્તિ માટે ઈશ્વરની સર્જનાત્મકતા અને મુક્તિ ને યાદ કરીને પ્રભુનો પાડ માનવામા વિતાવવો જોઇએ".

I hope you'll find this translation hopeful, and please feel free to consult me for any future help,

Regards,

આપનો વિશ્વાસુ - --ધવલ (Dhaval) ૧૪:૪૧, ૧૪ જાન્યુઆરી ૨૦૦૮ (UTC)


કુશળ હશો ફેરફાર કરો

ધવલભઇ કુશળ હશો. આપને ખબર હશે કે હિન્દી વીકીપીડીયા ઉપર લોચો પડી ગયો છે. એના રવી માસ નામના પ્રબંધકે મોં કાળું કરી વીકીપીડીયાનું નામ ખરાબ કરેલ છે. બધા પ્રબંધકો પોક મુકી રડી રહ્યા છે. આ જાણ કરવા આ મેસેજ આપને મોકલેલ છે. Vkvora2001 ૧૯:૨૧, ૧૮ માર્ચ ૨૦૦૮ (UTC)

he should be warned over here . (kindly note that Vkvora2001 is in black list of English & Hindi wikipedia )--Dr. Jain ૦૮:૨૯, ૧૯ માર્ચ ૨૦૦૮ (UTC)

હિન્દી ભિકિ પર્ મેરા પક્ષ્ ફેરફાર કરો

हालाकि आपने मुझ से नही पुछा है लेकिन मै बताना चाहता हूँ क्योकी प्रतिबन्धित vkvora2001 को ना तो किझने की तमीज है और नाही तर्क देने कि । मेरे वार्ता पर म्मेरे ही हद्ताक्षर के पीछे श्री राजीव्मास, और मेरे लिए गलत औरौर बिना कारण मान्हाहिजनक बाते कर रहा है यहा तक कि पुर्णिमा बर्मन जी और अन्य सद्र्यो को भी खुली चुनौति दे रहा है । और वो भी विबिन्न आई पी अद्रेस से । यह कुंठित रोगी अंग्रेजी विकिपीडिया पर भी प्रतिबन्धित है । पिक्ष्ले कुछ दिनो से आपत्तिजनक बाते यहा पागलो की तरह ल्लिख रहा है जब मैने मराठी पर भी यही तरीका देखा तो पक्का हो गया कि यह vkvora2001 ही है इस दुष्ट की लेखन शैली भी मेल खाती है । कारण्- मै ही हिन्दी विकि पर इसके देश्द्रोही संवाद को सामने लाया था । और मैने ही इसे जैनो को सीधे सीधे देश्द्रोही बोलने पर आपत्ती की थी । अरे मेरा वार्ता पेज मैने ही ह्स्ताक्षरित किया और उसका आरोप लगाता है श्री प्रबन्धक राजिव्मास पर , यह उनसे चिडता है कियोकी उन्होने ही इसे बार बार अपने लेखि को सधारने को कहा (ये तो आप भी मराठी विकि पर इसे कहते हैं और अंग्रेजी विकिपीडिया पर भी इसको अक्ल नही आई) और प्रस्ताव पर सहम्ती के साथ ठोस कारण देकर इसे प्रतिबन्धित किया था । पिछ्ले दिनो जो हुवा मुझे इसका खेद है लेकिन मै अब हिन्दी विकी पर बहुत अधिक प्रसिद्ध् हो चुका हूं। -Dr. Jain ૧૪:૫૮, ૧૯ માર્ચ ૨૦૦૮ (UTC)


કુશળ હશો ફેરફાર કરો

ધભલ ભાઇ, કુશળ હશો. તમને ખબર હશે હિન્દી વીકીપીડીયા ના રાજીવ માસ અને પુર્ણીમા વર્મન નામના પ્રબંધકે મારા માટે દેશદ્રોહી, આતંકવાદી, ગદ્દાર, માનસીક રોગી, અને ન જાણે કેટલી ગાળો ભરેલી વિગતો લખેલ છે. હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, બધા વીકિઇપીડીયા ઉપર માંછલા ધોયા છે.


રાજીવ માસ અને પુર્ણીમા વર્મનની ખુલ્લે આમ ચોરી પકડાઈ ગઈ છે. હું હજી આ વીવાદને આસ્તે આસ્તે ઉખેડું છું જેથી હિન્દી વીકીપીડીયાના બધા પ્રબંધકો આજની તારીખમાં ભોંય ભેગા થઈ ગયા છે. રાજીવ માસ અને પુર્ણીમા વર્મનની મેં જે હાલત કરી છે એ તમે હીન્દી વીકીપીડીયાના ચોપાલ ઉપર જોઈ શકશો.


શનીવારના એક મીત્રે મારા ઉપર ગજબનો આક્ષેપ મુક્યો. એણે મીત્રોને જણાવેલ કે આ વોરાભાઇ ધાર્મીક માણસ લાગે છે.


રાજીવ માસ અને પુર્ણીમા વર્મન આપઘાત ન કરે એટલે આખી ભગવદ્ગીતા ગીતા વાંચવાનું જણાવેલ છે. મને લાગે છે આજના સમયમાં હીન્દીવીકીપીડીયાના બધા પ્રબંધકોને આ ભગવદ્ગીતા વાંચવાનો ફતવો મારે કાઢવો પડશે.


શનીવારે સાંજે રસ્તામાં એક મીત્ર મળી ગયો. સીધો રળવા લાગ્યો. મને કહે ઘરે માથાકુટ થઈ ગઈ છે. મગજમાંથી ઉભરો ઠાલવું છું. મેં એને આશ્વાશન આપેલ ભલા માણસ મારું તો કોઈ જ નથી. કોની સાથે માથાકુટ કરું અને ક્યાં ઉભરો ઠાલવું.


રવીવારે વિલશન કોલેજમાં તત્ત્વજ્ઞાન અને દર્શનશાસ્ત્રના પ્રોફેશરો સામે મેં ગીતા વાંચી. બધાનું શેર શેર લોહી વધ્યું. શરીરે તંદુરસ્ત રહેવું. હું તો દુધ પીવું એ ચોરી સમજું છું. આજની વાર્તા પુરી થઈ. ઘરે સૌ કુશળ હશો. Vkvora2001 ૦૧:૪૦, ૨૦ માર્ચ ૨૦૦૮ (UTC)

સત્ય સત્ય્ હી રહતા છે દુષ્ત્ Vkvora2001 કે અનેક્ રૂપ ફેરફાર કરો

  1. 59.183.189.175
  2. 59.183.142.87
  3. 59.183.178.208
  4. 59.184.185.156
  5. 59.184.159.38
  6. 59.184.130.231
  7. 59.184.134.16
  8. 59.184.170.88
  9. 59.184.147.162
  10. 59.183.148.134
  11. 59.183.157.244
  12. 59.183.142.87
  13. 59.183.136.33
  14. 59.184.143.16

--Dr. Jain ૦૭:૨૬, ૨૦ માર્ચ ૨૦૦૮ (UTC)

આભાર અને અભિનંદન ફેરફાર કરો

શ્રી ધવલ ભાઇ, હીન્દી વીકીપીડીયા ઉપર પ્રબંધક રાજીવ માસ અને પુર્ણીમા વમને વંદાલ, વંદાલીજીમ અને પ્રબંધકના ટુલ નો જે દુરઉપયોગ કરેલ છે અને આ બે સીવાય હજી કોણે કોણે કરેલ છે એની વીગતો અંગ્રેજી વીકીપીડીયાના મોટા મોટા પ્રબંધકોને એક બે દીવસમાં પહોંચી જશે. આ મારે ના છુટકે અહીં લખવું પડે છે. રાજીવ માસની આ પ્રવૃત્તીની મને શરુઆતથી ખબર હતી. તમે મને કહી શકશો મને કેમ ખબર પડી હશે? મારા માટે ખરખરાનું એ શાંત્વન હશે. ઘરે સૌ કુશળ હશો. Vkvora2001 ૨૧:૧૭, ૨૦ માર્ચ ૨૦૦૮ (UTC)

vkvora2001 का सच ढोल की पोल खुल चुकी है अब ફેરફાર કરો

अब बहुत हो गया vkvora2001 अब तुम्हारा पाप का घडा भर चुका है । तुम्हारी कार्गुहारी अब दुनिया को दिखानि ही पडेगी (माफ् करना लेकिन कुत्ते की दुम कभी सीधी नही होती अब तुम ही देखो क्या होता है)

vkvora2001 का दोष 1 ફેરફાર કરો

अपनी धर्म विशेष व्यक्तिगत राय सामाजिक की गुजरात के सोमनाथ मंदीर को मैं मानव जातका कलंक स्मारक समजता हुं।

vkvora2001 का दोष 2 ફેરફાર કરો

भारत विरोधी देश्द्रिही बाते की ईस मंदीर के नाश या सत्यानाश के लीये मुहम्मद गजनवी को अफघानीस्तान से आमंत्रीत करता हुं।

vkvora2001 का दोष 3 ફેરફાર કરો

प्रबन्शक द्वारा चेतावनी मिलने पर उसे धमकी के रूप मे प्रचारित करना देना मेरे टोक पेज पर प्रबन्धक के नाम धमकी दी है

vkvora2001 का दोष 4 ફેરફાર કરો

जैनो के बारे मे कहा कि इन्हिने भारत पर आक्रमण करने के लिए मुस्लीमों को भारत बुलाया

vkvora2001 का दोष 5 ફેરફાર કરો

जब मैने सर्व्प्रम इस राज ला खुलासा किया कि इन आई०पी०अड्रेस (59.184.174.55) ले पिछे है vkvora2001 ही है तो इस vkvora2001 झुद ही लागिन कर इस सबूत को खुद मिटा दिया
सबूत
Revision as of ११:४०, ९ मार्च २००८ (edit) (पूर्ववत करें) Vkvora2001 (Talk | योगदान) (→धन्यवाद)

vkvora2001 का दोष 6 ફેરફાર કરો

यही पहले वाली गलती दुबारा कि फिर लेख मिटाया
सबूत
Revision as of ११:४१, ९ मार्च २००८ (edit) (पूर्ववत करें) Vkvora2001 (Talk | योगदान)

vkvora2001 का दोष 7 ફેરફાર કરો

मेरी वार्ता पर Mahitgar के गलत हस्ताक्षर किए
सबूत
Revision as of ०३:३१, १५ मार्च २००८ (edit) (पूर्ववत करें) 59.184.141.141 (Talk)

vkvora2001 का दोष 8 ફેરફાર કરો

पहली बार प्रबन्ध राजीव्मार के गलत हस्ताक्षर डाले
सबूत
Revision as of ०३:४५, १५ मार्च २००८ (edit) (पूर्ववत करें) 59.184.141.141 (Talk) अगला अंतर →

vkvora2001 का दोष 9 ફેરફાર કરો

दूसरी बार प्रबन्ध राजीव्मास के गलत हस्ताक्षर डाले
सबूत
Revision as of ०३:५१, १५ मार्च २००८ (edit) (पूर्ववत करें) 59.184.141.141 (Talk) (→धार्मिक भावना) अगला अंतर →

vkvora2001 का दोष 10 ફેરફાર કરો

तीसरी बार हस्ताक्षरो मे फेरबदल किया
सबूत
Revision as of ०४:०६, १५ मार्च २००८ (edit) (पूर्ववत करें) 59.184.141.141 (Talk) (→धार्मिक भावना) अगला अंतर →

vkvora2001 का दोष 11 ફેરફાર કરો

मेरे चौपाल पर गलत हस्ताक्षर किए
सबूत
Revision as of ०८:१७, १४ मार्च २००८ (edit) (पूर्ववत करें) 59.184.145.84 (Talk) अगला अंतर →

vkvora2001 का दोष 12 ફેરફાર કરો

फिर चौपाल पर मेरे गलत हस्ताक्षर किए
सबूत
Revision as of ०८:२४, १४ मार्च २००८ (edit) 59.184.145.84 (Talk) (→शिकायत) ← पिछला अंतर

vkvora2001 का दोष 13 ફેરફાર કરો

मेरे लेख से क्षेड्खानी की
सबूत
Revision as of १७:४३, १५ मार्च २००८ (edit) (पूर्ववत करें) 59.184.173.169 (Talk) (→क्या कोई बिना लोग ईन करे नए सद्स्यो का स्वागत कर सकता है) अगला अंतर →

  • यह तो १०० प्रतिशत का केवल ०५ प्रतिशत ही है बाकी तो सभी को पता है इसके ढोल की पोल खुल चुकी है अब

Dr. Jain ૧૮:૩૮, ૨૧ માર્ચ ૨૦૦૮ (UTC)

अँगेजी विकिपिडीया पर पहले भी प्रतिबन्धित होने के बाद दोबारा vkvora2001 को चेतावनी ફેરફાર કરો

खबर है कि इस दुष्ट vkvora2001 को अँगेजी विकिपिडीया पर अनाप्-शनाप लिखने ले लिए अँगेजी विकिपिडीया प्रबनधक User:MastCell ने चेतावनी जारी कर दी है। --Dr. Jain ૧૯:૪૧, ૨૧ માર્ચ ૨૦૦૮ (UTC)

terrorist activities by Vkvora2001 ફેરફાર કરો

well, to day I am searching something on the hindi wikipedia , I found some anti nations lines written by Mr. Vkvora2001 “ ईस मंदीर के नाश या सत्यानाश के लीये मुहम्मद गजनवी को अफघानीस्तान से आमंत्रीत करता हुं।“ all the members of wiki society are requested to stop this kind of anti India activities on the educational on line site. -- Dr. Jain ૧૬:૧૪, ૨૯ ફેબ્રુઆરી ૨૦૦૮ (UTC)

Dear Dr. Jain, I can understand your feelings and concerns about our culture and religion. Unfortunately I don't see anything like terrorist activity in the above. It is defintiely disturbing for many people, but we must even look in to the fact that where the above is posted. So far as I am aware the user has mentioned this in his own User page, where anyone and everyone is free to express their views/feelings, etc.
If you have found any such statement from any user anywhere else (in main text of article/page) please bring it to my or other Administrators' notice and we will act on it accordingly. I hope you will not feel disapointed with this, but try to take it in a positive way.
I noticed that you have not yet developed your user page, the moment you scribble in for it, you may find someone else finding it offencive. for and example, the area of Ahmedabad where I was born and brought up, I am proud of it and has always contributed to the history and culture of Ahmedabad, but due to the agitations among the Hindus and Muslims during last few years, and especially BJP being a leading party in GHujarat with Narendra Modi chief Minister and Ashok Bhatt a sitting MLA (BJP Again) for the area for quite a few years, If I write something to praise my area, someone else may be form another community or belonging to the retionalist group may dislike it, but it doesn't make my feelings and writtings terrorist act, nor his/her.
Will lookforward for your continual support to the development of Gujarati Wikipedia with thoughts, ideas, critics, etc--ધવલ (Dhaval) ૧૪:૪૭, ૩ માર્ચ ૨૦૦૮ (UTC)
Dear Dsvyasji, well I am appreciate to your reply on the talk page, but sir how can any one write a disputed article on his/her page ? we are bounded by the wiki low’s after the great Indian Constitution as a citizen of India. We cant neglect the nations feelings as a Indian. One other thing on my talk page (I am not talking about personal page) on Hindi wikipedia he writes jains invited the muslims to destroyed the temples, it is against to jains and muslim as well, now what is the purpose to disclose suck kind of disputed historical facts on wikipedia. I am strongly believed that he may related with cultural terrorism and talk like that-- Dr. Jain ૦૫:૦૩, ૬ માર્ચ ૨૦૦૮ (UTC)

હું રેશનલીસ્ટ છું. ચાલો ભગવાનની વાર્તા કહું. ડોશીએ યમને મરવાની ચોખી ના કહી દીધી. કાગારોળ મચાવી. એક યુવાન સાધુ આવ્યો. કહે માજી હું સન્યાસી થઈ ભટકું છું ચાલો તમારે માટે અમરાપુરી જઈ આવું. ઢોંગ કરી આંખો મીચી અને ખોલીને કહ્યું, અ હા હા, બધા અમરાપુરીમાં તમારી રાહ જુએ છે. બાપા, તમારો નાનકો મરી ગયેલો પોતરો, અરે તમારી બકરી મરી ગઈ છે એ પણ અમરાપુરીમાં છે. ડોશીનો વલેપાત શાંત થયો. અમરાપુરીમાં જવા તૈયાર થયા. હું તમારા માટે ભલામણ ચીઠી લખતો હતો. મોકલતાં પહેલાં મને ખબર પડી કે ચર્ચા ચાલુ છે. મેં તરત જ તમને અભિનંદન આપ્યા. ચર્ચા પછી તમને મેસેજ ટાઈપ કરી મોકલવમાં છ/સાત મિનિટ નીકળી ગઈ. ચાલો વાર્તા પુરી થઈ. Vkvora2001 ૧૪:૪૯, ૧૨ માર્ચ ૨૦૦૮ (UTC)


પહેલી વાતઃસૌથી પહેલા તો ખરા દિલથી આપનો આભાર. આ વખતે ૩ મહિના માટે રાઇટ્સ મળ્યા છે, ઘણા સુધારા કરવા છે, જોઇએ કેટલું કરિ શકિઇએ છીએ. તમરા સુચનોની જરૂર પડશે, તમને જ્યાં ક્યાંય પણ ફેરફારની જરૂર હોય્ ત્યાં જણાવજો, જેમકે મે જ્યારથી લખવાનું ચાલું કર્યું ત્યારથી 'Save Changes' વાળાં બટન પર 'લેખ સુરક્ષિત કરવું' લખેલું હતું, જે મને જોતાની સાથે જ અજુગતું લાગતું હતું અને તેને બદલી ને મે 'કાર્ય સુરક્ષિત કરો' કર્યું. આમ તમને પણ કંઇક અયોજ્ઞ લાગે તો મને જણાવજો.
બીજી વાતઃતમે જ્યારે તેમ કહો છો કે "હું રેશનાલીસ્ટ/રેશનલીસ્ટ છું" ત્યારે તત્યારે મને એમ થાય છે કે તમને કહું કે તમે એ વિષય ઉપર એક લખો તો કેવું? સાચું કહું તો હજુ સુધી હું સ્પષ્ટ નથી કે રેશનાલીસ્ટ નો સાચો મતલબ શું અને ભારતમાં કયા કયા સંગઠનો છે, વિગેરે. --ધવલ (Dhaval) ૧૫:૩૩, ૧૨ માર્ચ ૨૦૦૮ (UTC)

મિત્ર, શુભેચ્છા, અભિવાદન ફેરફાર કરો

આજે ગુજરાતી લખાંણ ચાલે છે. હજી આ વીકીપીડીયા લખાંતા ભીકીપીડીયા લખાય છે. એટલે કે અંગ્રેજી વી લખતાં ભ દેખાય છે અને ડબ્લ્યુ લખતાં વ દેખાય છે. આવું મરાઠીમાં પહેલા હતું. પછી કોઈએ સુધારેલ છે. આભું ગુજરાતીમાં કરભા જેભું છે. એક લાઇન લખ્યા પછી હભે ચાલતું નથી. બીચારા હીન્દી ભીકીપીડીયાના બધા પ્રબંધકો માથે હાથ મુકી રડે છે. શું મારા પર માછાલા ધોયા છે. ઉપર વાંચી શકાય છે. આ હીસાબે હીન્દી ફાસ્ટ ચાલે છે. Vkvora2001 ૧૭:૧૫, ૨૨ માર્ચ ૨૦૦૮ (UTC)

વ અને ભ. મિત્ર ? ફેરફાર કરો

મિત્ર આ wa વ અને va ભ તો પછી આ bha ભ માં ફરક ખરો કે નહીં? Vkvora2001 ૧૬:૪૧, ૨૫ માર્ચ ૨૦૦૮ (UTC)

ના, ખરેખર તો va=ભ અને bha=ભ બન્ને એક જ છે, હું ની v જગ્યાએ વ લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પણ કદાચ ત્યાં સુધીમાં મને પોતાને પણ વ માટે w વાપરવાની આદત પડી ગઇ હશે તેમ લાગે છે.--ધવલ (Dhaval) ૧૬:૫૧, ૨૫ માર્ચ ૨૦૦૮ (UTC)
મરાઠી અને હીન્દીમાં વીએ બરાબર વ લખાય છે. ક્યાંક ફેરફાર કરી ઘટતું કરવા વિનંત્તી. એવી જ રીતે સહી કરતાં ઉપરનું ટેસ્ટ ફેજ બદલવું પડે છે. દા.ત. ઽઽઽઽ == Vkvora2001 ૧૭:૦૫, ૨૫ માર્ચ ૨૦૦૮ (UTC)
વલ્લભજીભાઇ, મને લાગે છે કે કદાચ આજે વ અને ભ નો નિકાલ આવિ જશે, પરંતુ, તમે લખ્યું છે કે સહી કરતી વખતે તમારે ઉપરથિઇ ટીક માર્ક કાઢી નાંખવી પડે છે, એ ન કરવું પડે તે માટે નો સર્વ શ્રેષ્ઠ ઉપાય છે સહી કરવા માટે ~~ ની નીશાનીઓ કી બૉર્ડ પરથી ના વાપરતાં ઉપરનં આઇકોન્સમાંથી સહી માટેનું આઇકોન (જમણેથી ૧૦મું આડી લીટી પહેલાનું) વાપરવાથી, આપોઆપ આપની સહી અને સમય સંદેશાની સાથે ઉમેરાઇ જશે.--ધવલ (Dhaval) ૦૯:૪૭, ૨૭ માર્ચ ૨૦૦૮ (UTC)

localising in Betawiki ફેરફાર કરો

Hoi, You asked for a reply on your userpage. When you localise, there are two types of localisation. There is the localisation for your language, this should be done at Betawiki. The reason for this is that ALL MediaWiki wikis benefit from this incuding Commons. When you localise here at the Gujaratie Wikipedia nobody will benefit from all the work. A second type of localisation is done to change the messages and to explain about the policies of this specific wiki. This is something that MUST be done on the project itself. SO please help your language and localise at Betawiki. Thanks, 80.56.11.13 ૧૯:૧૩, ૨૬ માર્ચ ૨૦૦૮ (UTC)

સતિષચંદ્ર તરફથી સંદેશ ફેરફાર કરો

શ્રી વ્યાસજી, નમસ્કાર. તમારા સંદેશા મળી જાય છે અને વાંચી પણ લીધા છે. માર્ગદર્શન આપતા રહેશો. આપનો આભાર. -સતિષ

વભ મીત્ર ફેરફાર કરો

મીત્ર, નીચે અંગ્રેજીમાં એક લીન્ક આપેલ છે. સુરતના ઉત્તમ ભાઇ ગજ્જર પાસે ૫/૭ હજાર ગુજરાતીઓના ઇમેઇલ છે. એમાંથી થોડાક લંડન, આફ્રીકા અને અમેરીકા ને છે. જેમને ગુજરાતી આવડે છે અને કોઇ પણ હીસાબે ભુલવી નથી. વીકીપીડીયા ઉપર રવીવારની ઇમેહફીલ વીશે ટુંક નોંધ લખી પછી ઉત્તમભાઇ ગુજ્જરને જણાવવું કે તમારા મીત્રોને જણાવો. એવીજ રીતે લેક્ષીકોન વાળા ચંદરીયા સાહેબ છે એમને જણાવવું કે લેક્ષીકોન થી જોડણી ભુલો સુધારવી છે કેવી રીતે મદદ થૈ શકશે? શરીરે નીરોગી રહેવું. બે લીટી પછી મારું મસીન ચાલતું નથી. કોઇ ભુવા ડાકલીયા ને બતાવવું પડશે.

http://sundaymahefil.googlepages.com/

Vkvora2001 ૦૨:૧૩, ૨૮ માર્ચ ૨૦૦૮ (UTC)

પ્રિય વલ્લવજી વાઇ, તમારી સમસ્યાઓનો અંત આવી ગયો છે. તમે નોંધ્યું હશે કે મારી હંમેશની આદત મૂજબ મે તમારૂં નામ લખવા માટે vનો ઉપયોગ કર્યો, પણ કેમકે હવે vની જગ્યાએ વ આવી ગયો છે, તમારૂ નામ ખોટું લખાઇ ગયું છે. આ સંદેશો લખતા લખતા મને મારી રહી ગયેલી બીજી એક ભુલની ખબર પડી જે બિજા કોએને નડે એ પહેલા હું હમણા જ સુધારી દઉં છું. અને હા તમારે હવે સહી કરવા માટે પણ ઉપરની ટીક દૂર કરવાની જરૂર નહિ પડે તમે ~ નીશાની પણ્આ હવે ટાઇપ કરી શકશો, હું નીચે સહી તેનાથી જ કરવાનો છું.
રહી વાત ઉત્તમભાઇ અને ચંદરીયાભાઇને જણાવવાની, તો મને એમ લાગે છે કે, આપણું વિકિ એટલું પ્રખ્યાત હોવું જોઇએ કે લોકોને આપોઆપ જ ખબર પડી જાય, મારા છોકરાનાં હું જ વખાણ કરૂં તેમાં શું નવાઇ છે? તમારૂં શું કહેવું છે આ વિષે?.....ધવલ (Dhaval) ૧૪:૧૬, ૨૮ માર્ચ ૨૦૦૮ (UTC)

વભ મીત્ર ફેરફાર કરો

વી નું હજી ભ છે અથવા થાય છે. ઉત્તમભાઇના ઘરે સુરત ગયો હતો. ક્યાંક વાત ઉતરી નથી જે મારે ઉતારવી પડશે. ચંદરીયા ભાઇની દોસ્તી કરવાની બાકી છે. મસીન ચાલતું નથી. Vkvora2001 ૧૭:૩૧, ૨૮ માર્ચ ૨૦૦૮ (UTC)

વી નું વ કરવા માટે તમારૂં Internet Browser ચાલુ કર્યા પછી, Ctrl+F5 બન્ને કિ સાથે દબાવશો તો જુની કૅચ દૂર થૈ જશે અને પછીથી વી ટાઇપ કરવાથી વ જ લખાશે. મને પણ ઘણા વખતથી થતું હતું કે ચંદરિયાભાઇ સાથે દોસ્તિ કરિએ, પણ મેળ પડ્યો નથી. તબિયત સારી હશે...--ધવલ (Dhaval) ૧૮:૦૮, ૨૮ માર્ચ ૨૦૦૮ (UTC)
Return to the user page of "Dsvyas/Archive 1".