तमसो मा ज्योतिर्गमय,
"અસત્યો માંહેથી, પ્રભુ: પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ: પરમ તેજે તું લઈ જા"
– ન્હાનાલાલ કવિ
| વિકિપીડિયા પર આ સભ્ય નવા છે. વિકિપીડિયા અને એના નીતિ-નિયમોથી એ ટેવાઈ ના જાય ત્યાં સુધી એમના પર વિશ્વાસ રાખવો તથા એમની સાથે નમ્રતાપૂર્વક અને શાંતિપૂર્ણ વર્તન કરવું. શક્ય હોય ત્યાં સુધી એમને મદદરૂપ બનવા વિનંતી. બદલામાં એ પણ સંપૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપે છે અને આ વિકિને ઈરાદાપુર્વક કોઈ નુકશાન નહી કરવાની પ્રતિજ્ઞા કરે છે. |