મારું નામ મુસ્તાક બાદી છે. હાલમાં હું ગુજરાત સરકારમાં નાણાં વિભાગમાં હિસાબી અધિકારી,વર્ગ-૨ તરીકે જામનગર ખાતે મારી ફ્રરજ બજાવું છું. મને ગુજરાતી ભાષા પ્રત્યે ખુબ જ પ્રેમ છે. મને આશા છે કે હું વિકિપીડિયાના ગુજરાતી ક્ષેત્રમાં પૂરતૂં યોગદાન આપીશ.