નોઆખાલી નરસંહાર
સંબંધિત: બંગાળના ભાગલા (૧૯૪૭)નો ભાગ
૧૯૪૬, નોઆખાલીના હુલ્લડોમાં બચી ગયેલા એક વ્યક્તિની વાત સાંભળી રહેલા ગાંધીજી.
સ્થાનનોઆખલી પ્રદેશ, બંગાળ (હાલનું બાંગ્લાદેશ), બ્રિટિશ ભારત
તારીખ૧૦ ઓક્ટોબર ૧૯૪૬ – નવેમ્બર ૧૯૪૬ની શરૂઆત સુધી
લક્ષ્યબંગાળી હિન્દુઓ
શસ્ત્રોધારદાર હથિયારો, આગચંપી, લૂંટફાટ, બળજબરીથી ધર્માંતરણ[]
મૃત્યુ૨૮૫,[]

~૨૦૦ (Roy Bucher, Indian Army chief),[]

~૨૦૦ (Francis Tucker)[]
અપરાધીઓસ્થાનિક મુસ્લિમ વસ્તીનો એક ભાગ[]
સંરક્ષકોહિન્દુઓ, સ્થાનિક નેતાઓ, રાહત સંસ્થાઓ
ઉદ્દેશધાર્મિક તણાવ, કલકત્તામાં અગાઉના રમખાણોનો બદલો[]

નોઆખાલીનાં હુલ્લડો અથવા નોઆખાલી નરસંહાર એ અર્ધ-સંગઠિત હત્યાઓ, બળાત્કારો અને અપહરણોની હારમાળા હતી, જેમાં બ્રિટિશ શાસનમાંથી ભારતની સ્વતંત્રતાના એક વર્ષ પહેલાં ઓક્ટોબર-નવેમ્બર ૧૯૪૬માં બંગાળના ચિત્તાગોંગ ડિવિઝન (હવે બાંગ્લાદેશમાં)માં નોઆખાલી જિલ્લાના મુસ્લિમ સમુદાય દ્વારા હિન્દુ મિલકતોની લૂંટ અને આગચંપી કરવામાં આવી હતી.[]

તેની અસર નોઆખાલી જિલ્લાના રામગંજ, બેગમગંજ, રાયપુર, લક્ષ્મીપુર, છગલનાયા અને સંદ્વિપ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારો તેમજ ટિપરાહ જિલ્લાના હાજીગંજ, ફરીદગંજ, ચાંદપુર, લક્ષ્મણ અને ચૌદદાગ્રામ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારો પર પડી હતી, જે કુલ ૨,૦૦૦ ચોરસ માઇલથી વધુ વિસ્તાર છે.[]

  1. Chandra, Dinesh (1984). Bengal 1946: The Great Calcutta Killings and Noakhali Genocide. Penguin. ISBN 9780143066134 Check |isbn= value: checksum (મદદ).
  2. ROY, Sukumar (1947). Noakhalite Mahatma (নোয়াখালীতে মহাত্মা) (Bengaliમાં). Calcutta: Orient Book Company. પૃષ્ઠ 14.
  3. Hajari, Nisid (2015). Midnight's Furies : The Deadly Legacy of India's Partition (Englishમાં). New York: Houghton Mifflin Harcourt. પૃષ્ઠ 69.CS1 maint: unrecognized language (link)
  4. Tucker, Francis (1950). While Memory Serves (Englishમાં). London: Cassell and Company Ltd. પૃષ્ઠ 174.CS1 maint: unrecognized language (link)
  5. "75 years of Partition: How the Noakhali riots came to be". Banginews. મેળવેલ 7 September 2024.
  6. "Noakhali Riots: Background, Events, Aftermath and Relief Efforts". 23 February 2024. મેળવેલ 7 September 2024.
  7. "The Bengal Conundrum: How Noakhali Riots Set Template for Anti-Hindu Violence in East Bengal". News18 (અંગ્રેજીમાં). 2022-06-09. મેળવેલ 2023-05-21.
  8. Sinha, Dinesh Chandra; Dasgupta, Ashok (1 January 2011). 1946: The great Calcutta killings and the Noakhali genocide (PDF) (First આવૃત્તિ). Kolkata: Sri Himansu Maity. મેળવેલ 4 July 2017.