સર્જિયો માત્તારેલા
સર્જિયો માત્તારેલા (ઇટાલિયન ઉચ્ચાર: [ˈsɛrdʒo mattaˈrɛlla]; જન્મ ૨૩ જુલાઇ ૧૯૪૧) એ ઇટાલિયન રાજકારણી અને વકીલ છે જે ૩જી ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ ઇટાલીના ૧૨મા પ્રમુખ બન્યા છે. તેઓ ૧૯૮૩ થી ૨૦૦૮ સુધી સંસદના સભ્ય રહી ચૂક્યા છે, જેમાં ૧૯૮૯ થી ૧૯૯૦ દરમિયાન શિક્ષણમંત્રી અને ૧૯૯૯ થી ૨૦૦૧ દરમિયાન સંરક્ષણ મંત્રી રહ્યા હતા. ૨૦૧૧માં, તેઓ કાયદાની અદાલતમાં જજ રહ્યા હતા.[૧] ઇટાલીના પ્રમુખ તરીકે ચૂંટાયેલા તેઓ પ્રથમ સિસિલીના વ્યક્તિ છે.[૨]
ઇટાલીના પ્રમુખ
ફેરફાર કરો૩૧ જાન્યુઆરી ૨૦૧૫ ના રોજ માત્તારેલા ૧૦૦૯માંથી ૬૬૫ મત સાથે ડેમોક્રેટિક પક્ષ, ન્યૂ સેન્ટ-રાઇટ અને લેફ્ટ ઇકોલોજી ફ્રીડમ પક્ષોનાં સથવારે પ્રમુખ તરીકે ચૂંટાયા.[૩][૪]
અંગત જીવન
ફેરફાર કરોતેઓ મારિસા ચિઆઝ્સે સાથે પરણ્યા હતા જેઓ ૨૦૧૨માં અવસાન પામેલા. તેમને ત્રણ બાળકો છે.[૫]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Sergio Mattarella chi è?". Il Post (Italianમાં). 29 January 2015. મેળવેલ 31 January 2015.CS1 maint: unrecognized language (link)
- ↑ Walker, Keith (31 January 2015). "73-year-old Sicilian Sergio Mattarella is Italy's new president". Euronews. Reuters. મેળવેલ 5 February 2015.
- ↑ Scacchioli, Michela (31 January 2015). "Mattarella eletto al Quirinale con 665 voti. "Pensiero a difficoltà e speranze dei cittadini"". Repubblica.it.
- ↑ Italy's Lawmakers Elect Sergio Mattarella as President
- ↑ "Sergio Mattarella: profilo privato di un uomo misurato" (Italianમાં). Panorama. January 30, 2015. મેળવેલ January 31, 2015.CS1 maint: unrecognized language (link)