સામાજિક વનીકરણ

વૃક્ષારોપણ કાર્યક્રમ

સરકારે બનાવેલા એક કાર્યક્રમ હેઠળ રસ્તાઓ, રેલ્વે અને નહેરોની બાજુઓ પર, સાર્વજનિક અને સરકારી ઑફિસો તેમજ શિક્ષણ સંસ્થાઓના પરિસરમાં, પડતર જમીનો પર અને વેરાન ડુંગરાળ વિસ્તારો પર નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓની મદદથી ચોમાસામાં વૃક્ષારોપણ કરવામાં આવે છે, તેને સામાજિક વનીકરણ કહે છે.[૧]

જંગલોનું પ્રમાણ વધારવા માટે ગુજરાત વનવિભાગ દ્વારા ૧૯૬૯-૭૦માં "સામાજિક વનીકરણ યોજના" અમલમાં મુકવામાં આવી.

સંદર્ભ ફેરફાર કરો

  1. "સામાજિક વનીકરણની યોજનાનો ખેડૂતો લાભ ઉઠાવેઃ કેદારિયા". sandesh.com. મેળવેલ 2020-07-07.