સત્યનારાયણ ગંગારામ પિત્રોડા અથવા સામ પિત્રોડા (જન્મ: ૪ મે ૧૯૪૨) ભારતનાં જાણીતાં એન્જિનિયર, વેપારી અને સલાહકાર છે.

સામ પિત્રોડા
જન્મ૪ મે ૧૯૪૨ Edit this on Wikidata
ટિટલાગઢ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
વ્યવસાયવ્યાપારી Edit this on Wikidata
સંસ્થા
  • ભારતના વડાપ્રધાન Edit this on Wikidata
વેબસાઇટhttp://www.sampitroda.com/ Edit this on Wikidata
પદની વિગતadvisor to the Prime Minister (૨૦૦૪–૨૦૧૪), advisor to the Prime Minister (૧૯૮૭–૧૯૯૧), chairperson (રાષ્ટ્રીય જ્ઞાન આયોગ, ૨૦૦૫–૨૦૧૪), chancellor (Central University of Rajasthan, ૨૦૧૨–૨૦૧૭) Edit this on Wikidata

તેમનો જન્મ ઑડિશાના તિતલાગઢ ગામમાં ગુજરાતી કુટુંબમાં થયો હતો.[] તેઓ રાજીવ ગાંધીના સમયમાં તેમના કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં યોગદાન માટે જાણીતા છે. તેઓ વડાપ્રધાન મનમોહન સિંહના ટેકનોલોજી સલાહકાર રહ્યા હતા.

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Timeline". Sam Pitroda (અંગ્રેજીમાં). મેળવેલ 2020-01-27.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો