સાયક્લોનિક સેપરેશન
સાયક્લોનિક સેપરેશન એ હવા, વાયુ અને પાણીના સ્ત્રોતોમાંથી પ્રદુષણના રજકણો કોઇ પણ પ્રકારના ગાળણો વગર દૂર કરવાની પ્રક્રિયા. જ્યારે પાણીમાંથી તત્વો દૂર કરવામાં આવે છે ત્યારે હાઇડ્રો સાયકલોન વપરાશમાં લેવાય છે. જ્યારે વાયુમાંથી દૂર કરવામાં આવે છે ત્યારે વાયુ સાયક્લોન વપરાશમાં લેવાય છે. ભ્રમણ અને ગુરૂત્વાકર્ષીય અસરોનો ઉપયોગ ઘન અને પ્રવાહીને અલગ કરવા માટે થાય છે. આ પ્રક્રિયાનો ઉપયોગ વાયુના પ્રવાહમાંથી પ્રવાહી દૂર કરવા માટે પણ વપરાય છે.
આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |