સાલ્વાડોર ડાલી (૧૧ મે ૧૯૦૪ - ૨૩ જાન્યુઆરી ૧૯૮૯) સ્પેનિશ ચિત્રકાર, શિલ્પકાર, પટકથા લેખક અને લેખક હતા. તેમને અતિવાસ્તવવાદના મુખ્ય પ્રતિનિધિઓમાંના એક અને ૨૦મી સદીના સૌથી પ્રખ્યાત ચિત્રકારોમાંના એક ગણવામાં આવે છે.

સાલ્વાડોર ડાલી
Salvador Dalí în 1939
જન્મ૧૧ મે ૧૯૦૪ Edit this on Wikidata
Figueres Edit this on Wikidata
મૃત્યુ૨૩ જાન્યુઆરી ૧૯૮૯ Edit this on Wikidata
Figueres Edit this on Wikidata
અંતિમ સ્થાનDalí Theatre and Museum Edit this on Wikidata
વ્યવસાયચિત્રકાર, શિલ્પકાર, લેખક, છબીકલાકાર, scenographer, illustrator, jewelry designer, graphic artist, holographer Edit this on Wikidata
શૈલીstill life, genre painting, portrait, landscape painting, allegory, religious art Edit this on Wikidata
પુરસ્કારો
  • Grand Cross of the Order of Isabella the Catholic (૧૯૬૪)
  • Gold Medal of Merit in the Fine Arts (૧૯૭૧)
  • Gold Medal for Tourism Merit (૧૯૮૬) Edit this on Wikidata
વેબસાઇટhttp://www.salvador-dali.org/ Edit this on Wikidata
સહી

ધ પર્સિસ્ટન્સ ઑફ મેમરી એ તેમના સૌથી પ્રસિદ્ધ અતિવાસ્તવવાદી ચિત્રોમાંનું એક છે, ક્રાઇસ્ટ ઑફ સેન્ટ જ્હોન ઑફ ધ ક્રોસ એ તેમની ધાર્મિક રચના સાથેની મુખ્ય કૃતિઓમાંની એક છે.