સિદ્ધ
સિદ્ધ એટલે જેમના સર્વે કાર્યો પૂરા થઈ ગયાં છે.
વ્યાખ્યા
ફેરફાર કરોજૈન ધર્મ અનુસાર સિદ્ધોની વ્યાખ્યા : ઘાતી અને અઘાતી બંને પ્રકારના કર્મ અર્થાત આઠેય પ્રકારના કર્મોનો નાશ કરીને લોકના અગ્રભાગે મોક્ષસ્થાનમાં બિરાજમાન છે તેમને સિદ્ધ કહેવાય છે.
સિદ્ધ એટલે જેમના સર્વે કાર્યો પૂરા થઈ ગયાં છે.
જૈન ધર્મ અનુસાર સિદ્ધોની વ્યાખ્યા : ઘાતી અને અઘાતી બંને પ્રકારના કર્મ અર્થાત આઠેય પ્રકારના કર્મોનો નાશ કરીને લોકના અગ્રભાગે મોક્ષસ્થાનમાં બિરાજમાન છે તેમને સિદ્ધ કહેવાય છે.