ધ પેટ્રોનસ ટ્વિન ટાવર્ઝ, સ્થપતિ સીઝર પેલી અને થોરનટન-ટોમેસિટી અને રેન હિલ બરસેકુટૂ એસ. ડી. એન. બી. એચ. ડી. ઇજનેરો દ્વારા બાંધવામાં આવેલી આ ઇમારત 1998-2004 સુધી જગતની સૌથી ઊંચી ઇમારત હતી.

સિવિલ ઇજનેરી કે સ્થાપત્ય અભિયાંત્રિકી લશ્કરી ઇજનેરી પછી ઇજનેરીની સૌથી જૂની શાખા છે. આ ભૌતિક અને કુદરતી રૂપે બનેલા મકાનો,સંસ્થાકીય ઇમારતો,પુલ, રસ્તા, નહેરો, જળબંધ, ઇમારતો, વગેરેની ડિઝાઇન, બાંધકામ અને જાળવણીનું વિજ્ઞાન છે.[૧][૨]

સંદર્ભોફેરફાર કરો

  1. "History and Heritage of Civil Engineering". American Society of Civil Engineers. the original માંથી ૧૬ ફેબ્રુઆરી ૨૦૦૭ પર સંગ્રહિત. Retrieved ૮ ઓગસ્ટ ૨૦૦૭. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
  2. "What is Civil Engineering". Institution of Civil Engineers. Retrieved ૧૫ મે ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)