સુગમ સંગીત ભારતીય સંગીત વિદ્યાનું એક અંગ છે. જે સરળતાથી શીખી કે ગાઇ શકાય, જેને નિયમોથી બાંધવામાં ન આવ્યું હોય, જે લોકોમાં પ્રિય હોય તેને સુગમ સંગીત તરીકે ઓળખવામાં આવે છે. લોકપ્રિય ગીત, લોકપ્રિય સંગીત, ભજન, ફિલ્મ ગીતો વગેરે આ પ્રકારના સંગીતની શ્રેણીમાં આવે છે.[]

  1. डॉ॰ उमाशंकर तिवारी (1997). आधुनिक गीतकाव्य. वाणी प्रकाशन. પૃષ્ઠ 135. ISBN 9788170555407.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો