સુધાગઢ કિલ્લો

મહારાષ્ટ્ર રાજ્યમાં એક પહાડી કિલ્લો

સુધાગઢ કિલ્લો (જે ભોરપગઢ પણ કહેવાય છે[]) મહારાષ્ટ્ર રાજ્યના રાયગઢ જિલ્લા સ્થિત એક પહાડી ગઢ છે. તે પુના થી ૫૩ કિલોમીટર (૩૩ માઈલ) પશ્ચિમ દિશામાં, લોનાવાલાથી ૨૬ કિલોમીટર (૧૬ માઇલ) દક્ષિણ દિશામાં, પાલીથી ૧૧ કિલોમીટર (૬.૮ માઈલ) પૂર્વ દિશામાં રાયગઢ જિલ્લામાં સ્થિત છે. આ કિલ્લાના પર્વતની ટોચ દરિયાની સપાટી પરથી ૬૨૦ મીટર ઊંચાઈ પર આવેલ છે[]. તાજેતરના કેટલાંક વર્ષોમાં આ કિલ્લાની ચોતરફના અડીને આવેલા વિસ્તારને સુધાગઢ વન્યજીવન અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલ છે.

સુધાગઢ કિલ્લો
લોનાવાલાની ટેકરીઓનો ભાગ
રાયગઢ જિલ્લો, મહારાષ્ટ્ર
સુધાગઢ કિલ્લો
સુધાગઢ કિલ્લો is located in મહારાષ્ટ્ર
સુધાગઢ કિલ્લો
સુધાગઢ કિલ્લો
અક્ષાંશ-રેખાંશ18°32′19.8″N 73°19′13.3″E / 18.538833°N 73.320361°E / 18.538833; 73.320361
પ્રકારપહાડી કિલ્લો
ઊંચાઈ590
સ્થળની માહિતી
આધિપત્યભારત સરકાર
નિયંત્રણઅહમદનગર (1521-1594)
પોર્ટુગીઝ શાસન (1594)
મરાઠા સામ્રાજ્ય (1739-1818)
 યુનાઇટેડ કિંગડમ
જાહેરજનતા માટે ખૂલ્લુંyes
સ્થિતિઅવશેષો/ ખંડેર
સ્થળ ઈતિહાસ
વપરાશમાં?રાજધાની કિલ્લો
બાંધકામ સામગ્રીપથ્થર
કિલ્લાનું પ્રવેશદ્વાર
સુધાગઢ કિલ્લાનું પ્રવેશદ્વાર - કિલ્લાના ઊંચા દિવાલના ભાગ પરથી દેખાતું દૃશ્ય

સંદર્ભો

ફેરફાર કરો
  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2017-08-23 પર સંગ્રહિત. મેળવેલ 2018-07-19.
  2. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2018-07-15 પર સંગ્રહિત. મેળવેલ 2018-07-19.