સુનિલ દત્ત
સુનિલ દત્ત (જન્મે બલરાજ દત્ત; ૬ જૂન ૧૯૨૯ - ૨૫ મે ૨૦૦૫) ભારતીય અભિનેતા, ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને રાજકારણી હતા.[૧] તેઓ મનમોહનસિંઘની સરકારમાં (૨૦૦૪-૨૦૦૫) યુવા બાબતો અને રમતગમત પ્રધાન હતા. તેઓ મુંબઈના પૂર્વ શેરિફ હતા. તેઓ અભિનેતા સંજય દત્ત અને રાજકારણી પ્રિયા દત્તના પિતા છે.[૨]
સુનિલ દત્ત | |
---|---|
![]() | |
જન્મ | ૬ જૂન ૧૯૨૯ ![]() |
મૃત્યુ | ૨૫ મે ૨૦૦૫ ![]() મુંબઈ ![]() |
વ્યવસાય | રાજકારણી ![]() |
જીવન સાથી | નરગીસ ![]() |
૧૯૬૮માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૩] ૧૯૮૪માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા અને મુંબઈ ઉત્તર પશ્ચિમના મતવિસ્તારમાંથી પાંચ ટર્મ માટે ભારતની સંસદમાં ચૂંટાયા હતા.[૪]
સંદર્ભફેરફાર કરો
- ↑ "member's profile - Sunil Dutt". Loksabha. મેળવેલ 28 November 2020.
- ↑ "Current Lok Sabha Members Biographical Sketch". મૂળ માંથી 12 November 2007 પર સંગ્રહિત. મેળવેલ 12 July 2013.
- ↑ "Padma Awards | Interactive Dashboard". www.dashboard-padmaawards.gov.in (અંગ્રેજીમાં). મેળવેલ 14 August 2020.
- ↑ "Fourteenth Lok Sabha".
આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |