સુરતી બોલી અથવા હુરતી બોલી સુરત શહેર અને તેની આસપાસ આવેલા વિસ્તારોમાં બોલાય છે. આ બોલીની ખાસીયત એ છેકે તેમાં નો ઉચ્ચાર , અને નો ઉચ્ચાર તરીકે થાય છે. આ ઉપરાંત ને બદલે નો ઉપયોગ કરવામાં આવે છે. દા. ત. સુરતને બદલે હુરત. સાળીને બદલે હાળી.

સામાન્ય રીતે, આ બોલીમાં સાહજિકપણે ગાળોનું પ્રમાણ વધુ હોય છે, તેમ જ આ બોલીમાં તુંકારાનો વપરાશ પણ વધુ થતો જોવા મળે છે.

ઉદાહરણોફેરફાર કરો

ગુજરાતી સુરતી બોલી
હું ત્યાં ગયો હતો મેં ટાં ગઇલો ઉટો
મેં તને કિધુ હતુ નેં? મેં ટને કિઢલુ ને?
નળ બંધ કરો નલ બંધ કરો