સુરત ડાયમંડ બુર્સ
સુરત ડાયમંડ બુર્સ (SDB) ડ્રીમ સીટી, સુરતમાં આવેલું હીરા ઉદ્યોગનું કેન્દ્ર છે, આ કેન્દ્ર 660,000 square metres (7,100,000 sq ft) વિસ્તાર સાથે વિશ્વનું સૌથી મોટું હીરા ઉદ્યોગ કેન્દ્ર તેમજ પેન્ટાગોન સંકુલથી પણ મોટી વિશ્વની સૌથી મોટી ઓફિસ ઇમારત પણ છે.[૯][૧૦][૧૧]
સુરત ડાયમંડ બુર્સ | |
---|---|
સામાન્ય માહિતી | |
સ્થિતિ | સક્રિય |
સ્થાન | ડ્રીમ સીટી, ખજોદ, ગુજરાત, ભારત |
અક્ષાંશ-રેખાંશ | 21°6′35″N 72°47′43″E / 21.10972°N 72.79528°E |
ખાતમૂર્હત | ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૫[૧] |
બાંધકામની શરૂઆત | ૨૫ ઓક્ટોબર ૨૦૧૭[૨] |
પૂર્ણ | ૨૬ જુલાઇ ૨૦૨૩[૩] |
ઉદ્ઘાટન | ૧૭ ડિસેમ્બર ૨૦૨૩[૪] |
ખર્ચ | ₹૩,૨૦૦ crore (US$૪૨૦ million)[૫] |
માલિક | SDB ડાયમંડ બુર્સ[૬] |
માલિક | ડ્રીમ સીટી કંપની લિમિટેડ |
ઉંચાઇ | 81.9 m (269 ft) |
તકનિકી માહિતી | |
માળની સંખ્યા | ૧૫[૭] |
માળ વિસ્તાર | 660,000 square metres (7,100,000 sq ft)[૭] |
ભોંયતળિયાનો વિસ્તાર | 14.38 hectares (35.54 acres)[૭] |
રચના અને બાંધકામ | |
સ્થપતિ | મનિત રસ્તોગી સોનાલી રસ્તોગી[૮] |
સ્થપતિ કાર્યાલય | મોર્ફોજીનેસિસ |
વેબસાઇટ | |
www |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Gujarat Chief Minister Lays Foundation Stone of 'DREAM City' in Surat". NDTV (અંગ્રેજીમાં). 16 February 2015. મેળવેલ 17 December 2023.
- ↑ "Construction of Surat Diamond Bourse begins". The Times of India (અંગ્રેજીમાં). 26 October 2017. મેળવેલ 17 December 2023.
- ↑ Ravenscroft, Tom (26 July 2023). "Morphogenesis completes world's largest office building in India". Dezeen (અંગ્રેજીમાં). મેળવેલ 17 December 2023.
- ↑ Langa, Mahesh (17 December 2023). "PM Modi inaugurates Surat Diamond Bourse in Gujarat". The Hindu (અંગ્રેજીમાં). મેળવેલ 17 December 2023.
- ↑ "Surat Diamond Bourse: 4500 offices, 70 lakh sq ft area, 130 elevators, 22 km passage, inside the world's largest office building". The Economic Times (અંગ્રેજીમાં). 17 December 2023. મેળવેલ 17 December 2023.
- ↑ Gupta, Manisha (1 August 2023). "Dinesh Navadiya foresees Surat Diamond Bourse boosting Gujarat government's income". CNBC TV18.
- ↑ ૭.૦ ૭.૧ ૭.૨ "Inside Surat Diamond Bourse, 'world's largest workspace', inaugurated by PM Modi". Firstpost (અંગ્રેજીમાં). 17 December 2023. મેળવેલ 17 December 2023.
- ↑ Swaminathan, Sneha (17 December 2023). "Exclusive: Meet the architects of Surat Diamond Bourse, world's largest office, surpassing US Pentagon". WION (અંગ્રેજીમાં). મેળવેલ 17 December 2023.
- ↑ Holland, Oscar (2023-07-18). "The world's new largest office building is bigger than the Pentagon". CNN (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 18 July 2023 પર સંગ્રહિત. મેળવેલ 2023-07-18.
- ↑ "Surat Diamond Bourse surpasses the Pentagon as world's largest office building". Guinness World Records (અંગ્રેજીમાં). 2023-08-22. મેળવેલ 2023-08-23.
- ↑ "PM Modi Inaugurates Surat Diamond Bourse, World's Largest Office, in Gujarat". News18 (અંગ્રેજીમાં). 17 December 2023. મેળવેલ 17 December 2023.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર સુરત ડાયમંડ બુર્સ સંબંધિત માધ્યમો છે.