સુરત બી.આર. ટી. એસ.
સુરત બી. આર. ટી. એસ. એ ભારતીય શહેર સુરત માટેની સુચિત ઝડપી બસ પરિવહન સેવા છે.
સુરત બી.આર. ટી. એસ. |
---|
માર્ગો
ફેરફાર કરોતબક્કો ૧
ફેરફાર કરોપહેલા તબક્કામાં બે માર્ગો તૈયાર કરવાનું આયોજન છે.
- માર્ગ ૧: સુરત નવસારી માર્ગ [૧૦.૨ કિમી]
- માર્ગ ૨: ડુમસ રિસોર્ટ - નહેર માર્ગ - સરથાણા જકાતનાકા [૧૯.૭ કિમી]
તબક્કો ૨
ફેરફાર કરોબીજા તબક્કામાં સાત માર્ગો તૈયાર કરવાનું આયોજન છે.
- માર્ગ ૩: વરાછા માર્ગ
- માર્ગ ૪: કોટ વિસ્તાર રિંગ રોડ
- માર્ગ ૫: સુરત બારડોલી માર્ગ
- માર્ગ ૬: કતારગામ દરવાજા - અમરોલી
- માર્ગ ૭: રાંદેર રોડ
- માર્ગ ૮: ગુજરાત ગેસ સર્કલ - અણુવ્રત દ્વાર
- માર્ગ ૯: હજીરા રોડ
આંતરિક બદલાવનાં સ્થળો
ફેરફાર કરોઆંતરિક બદલાવનાં કુલ ૯ સ્થળો નીચે પ્રમાણે સુચવેલ છે.
રેલવેથી સિટી બસ/બી. આર. ટી. એસ.
ફેરફાર કરો- સુરત રેલ્વે સ્ટેશન
સિટી બસથી બી. આર. ટી. એસ.
ફેરફાર કરો- ઉધના દરવાજા
- અણુવ્રત દ્વાર
- વરાછા વૉટર વર્ક્સ
- ડુમસ રિસોર્ટ
- આઇ માતા જંક્શન (પુણા જકાતનાકા)
બી. આર. ટી. એસ. થી બી. આર. ટી. એસ.
ફેરફાર કરો- ખરવરનગર સી. એન. જી. સર્કલ
પ્રાદેશિક બસથી બી. આર. ટી. એસ.
ફેરફાર કરો- દિલ્હી દરવાજા
- ઉધના GSRTC બસ સ્ટોપ
- અડાજણ પાટીયા