સેડલ પર્વત (અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ)

સેડલ પર્વત ભારત દેશના આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ઉત્તર આંદામાન ટાપુ ખાતે આવેલ એક પર્વત છે. દરિયાઈ સપાટી કરતાં ૭૩૨ મીટર જેટલી ઊંચાઈ ધરાવતો આ ડુંગરની ટોચ અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહમાં તેમ જ બંગાળની ખાડીના ક્ષેત્રનું સૌથી ઊચ્ચતમ સ્થાન છે. તે સેડલ પીક રાષ્ટ્રીય ઉદ્યાન દ્વારા ઘેરાયેલ છે. તે આંદામાન અને નિકોબાર ટાપુઓ પર આવેલ સૌથી વધુ ઊંચુ સ્થાન છે.

નકશો
સેડલ પર્વત

તે ઉત્તર આંદામાન ટાપુ ખાતે દિગલીપુર નગર નજીક સ્થિત છે.

આ એક પર્યટન સ્થળ પણ  છે. દરરોજ લગભગ ૧૦૦ લોકો તેની મુલાકાતે આવતા હોય છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો